________________
(૩) સં. ૧૭૧૧ માહ સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે વિજયસિંહસૂરિપ્રસાદીત
મર્યાદાપદકમાંથી ૧ સુવિહિન-ગીતાર્થની નિશ્રાએ સર્વ યતિએએ વિહાર કરો .
૨ યથા શક્તિ નિત્ય ભણવા–ભણાવવાને, લખવા-લખી આપવાને, અર્થ ધારવો- કહેવાનો ઉદ્યમ કરે. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગાવવી નહે.
૩ વેગ વહ્યા વિના કેઈએ સિદ્ધાંત વાંચવા નહિં. ( ૪ દિનપ્રત્યે આઠ થઈએ ત્રિકાલે દેવ વાંદવા, જઘન્યપદે એક વાર વાંદવાં.
૫ વહેરવા જતાં કે સ્થાડિલ જતા માર્ગમાં સર્વથા કેઈએ ન બેલિવું, કદાચિત્ બલવાનું કાર્ય પડે તે બાજુ પર ઊભા રહીન બેલિવું.
૬ ઉઘાડે બેલિવું નહિં તેમજ કિયા કરતાં કે આહાર કરતાં બે લવું નહિં.
૭ એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમંજસપણું ન કરવું.
૮ એકલા ગેચરી લેવા સર્વથા ન જવું.
૯ ઉપધપ્રમુખ પંજ-પડિલેહીને ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રો ઉશય ટંકે પલેવો.