SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ. * સમયની મર્યાદા ૨૭૯ : ૨૧ યતિએ મહેમણે લેશ ન કરવો અને ગૃહસ્થ દેખતાં કેઈએ એ ફલેશની વાત પણ ન કરવી. ૨૨ પડિહારુ (ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ) સર્વથા મોટા કારણ વિના કોઈ સાધુએ ન લેવું. ૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવું. ૨૪ યતિએ શ્રાવિકાને કે સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહીં અને સંભળાવવા નહીં. ૨૫ વિહાર કરતાં સર્વતિએ-ટાણા દીઠ ડુંડાસણ રાખવા, પુજવા-– પ્રમાર્જવાને ખપ વિશેષ રાખ. ૨૬ સર્વપતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સઝાય કરવી. તેટલી ન કરી શકે તો ૫૦૦ સઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સંભારી જવી. જીવન-શુદ્ધિની-ચાવી પિતાના ગુણને છતા કે અછતા સ્વરૂપમાં ઓળખી-સમજીને જેટલે સંતેષ અનુભવાય છે, તેના સમા ભાગે પણ ઢગલાબંધ રહેલા પિતાના ? દેને ઓળખી તેની ચિંતા જે રખાય તે મેક્ષ-માર્ગની સિદ્ધિ હથેલીમાં જ છે. પરિણામે કે જીવન-શુદ્ધિની અદભુત ચાલી આવે છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy