SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ | ર૭૮ સભ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના ૧૦ દરરોજ એક ગાથાદિ કંઈ પણ નવું ભણવું. ૧૧ સવ મુનિઓએ બિયાસણું દરરોજ કરવું. શરીરાદિ બાધાને કારણે ગુરુ કહે તેમ કરવું. ૧૨ કેાઈ સાધુ-સાધ્વીએ કોઈ પણ સ્થળે એકલા ન જવું, મોટે કારણે વડા કહે તેમ કરવું. ૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું. યતિએ પણ સાધ્વી પાસે ન જવું. ૧૪ સર્વ-યતિએ સાળી કે શ્રાવિકા સાથે આલાપસંતાપ ન કરવો. ૧૫ યતિએ અ-પવિત્રતાદિ કારણ વિના પગ ન ઘવા, ૧૬ ઉજળા વસ્ત્ર સર્વથા કેઈએ ન પહેરવાં. ૧૭ બાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સવ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સર્વથા ઉપવાસ ન મૂકવે, કારણે મૂકવો પડે તે વિષય ન લેવી. ૧૮ વર્ષીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વયવાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વર્ષની અંદરનાને ભણતા હોય તો આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું. ૨૦ પ્રતિક્રમણમાં ફતવન બોલાતું હોય ત્યારે મા કેવા કાર વિના ન જવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy