SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સ‘. ૧૬૭૭ વૈશાખ સુદ ૭ મુધવારે પુષ્યનક્ષત્રે સાબલીનગરે શ્રીવિજયદેવસૂરિનિમિત મર્યાદાપટ્ટમાંથી ૧ માસકલ્પની મર્યાદાએ ગીતાથે વિહાર કરવા. ૨ સમસ્ત-યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, માધાતુનું કારણ હાય તા ગુરુને પૂછ્યા વિના સવથા ગેરહાજર ન રહેવું. ૩ રાત્રિએ પૂજ્યા વિના સવથા ન ચાલવું, ૪ ઉઘાડા સુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કાઈ મુનિએ ન મેાલવુ. P ૫ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હાય તે ગણવુ' અને સ`થારાપારસી ભણાવ્યા પછી પેાતાના સ્થાનકે જવું. ૬ પ્રતિક્રમણ ઢાયા પછી “ર્ચ્છામે છુટ્ટુ ” સુધી પ્રતિક્રમણમાં ન મેાલવુ ૭ પાંચ-પર્શી કાઇએ વસ્ત્ર ન ધે વા. ૮ આહાર કરતાં કાઈ એ ન ખેલવુ', ખેલવાનું કામ પડે તા પાણી પીને ખેલવુ, ૯ સાબુએ થા વસ્ત્ર ન ધાવા. ( આ નિયમ જેમ બને તેમ આછે કે માડી કાપ કાઢવા પડે તેવી જયણા રાખી અગર બહું સ્વચ્છ પગલાની પાંખ જેવા ભપકાબ"ધ કપડા ન રાખવાના ઉપયાગ રાખી પાળી શકાય તેમ છે, )
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy