SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ગેાચરી : ૨૪૯ : વળી આહાર વાપરવામાં જ્ઞાન-ધ્યાનાદિમાં સહાયક બને તે રીતે શરીરના ટકાવનું ધ્યેય ભુલાવુંન જોઈએ, આ કારણે જ્ઞાની–ભગવતાએ વિગઇએ પણ જ્ઞાની-ગુરુની નિશ્રા-આજ્ઞા મુજબ વાપરવાનું વિધાન કર્યું છે, નહિ તા મારણના ઉપ્ચાગને ન જાણનાર જેમ રસાયણના ઉપયેગથી અન ઉઠાવે છે, તેમ વિગઈઓના સ્વત‘ત્ર ઉપયેગ પણ બ્રહ્મચય ની ગુપ્તિમાં કૃષણ લગાડી સયમ–માર્ગને અવ્યર્વાસ્થત બનાવી મૂકે છે. માટે માત્મિક-જ્ઞાનાદિ – ગુણ્ણાને વિકસાવવા કરાતી સચમારાધનામાં સહાયક બને તે રીતે ફક્ત શરીરના નિભાવ માટે જ (સ્વાદ વાસનાઓની પૂર્તિ માટે નહિં) શાસ્રીય– મર્યાદા મુજબ આહાર વાપરવા ઉપયાગવત બનવું જરૂરી છે, 版 * ધમ આરાધનાની પ્રાથમિક અસરરૂપે આવેશાનું શમન, અશુભ નિમિત્તોની અસરના ઘટાડા, આંતરિક શુદ્ધિની મગલ કામના એ ત્રણ છે ભાળતા છે. ©990966S©w
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy