SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ગાચરી-આહાર ધર્મની સાધનાનો અંગરૂપ શરીરના ટકાવ માટે શાસ્ત્રાનુસારી મર્યાદા મુજબ ગોચરીના 'એ'તાલીસ દાષાના યથાશક ત્યાગપૂર્વક યથા/ચત મેળવેલ આહાર રાગ-દ્વેષની વૃદ્ધિ ન થાય તે રીતે માંડલીના પાંચ દોષના ઉપયાગ રાખી વાપરવા ઉચિત છે. જ્ઞાની-ભગવત એ શરીરદ્વારા જ્ઞાન-ધ્યાન-સયમાદી સાધનામાં ખામી આવતી હેય તે વખતે આપવાદીકરૂપે ચેાગ્ય-માત્રાએ આહાર લઈ અધ્યવસાયેાની નિમલતાને વધારવા પૂરતા આહાર વાપરવાનુ. શ્રીઆનિયુક્તિમાં નિર્દેશ્યું છે. આહાર વાપરવાના અંગેના હૈય−ઉપાદેય પ્રકારા જરૂર ધ્યાનમાં રાખવા જોઇએ. તેમજ આહાર વાપરવામાં સુરસુર કે ચમચમ જેવા શબ્દો કરવા, નીચે દાણા વેરવાઆદી ૨અજયણાના પણ ત્યાગ કરવા ઘટે, ૧. જેનું વર્જુન આ જ (પા. ૭૫ ૭૭) માં આવી ગયેલ છે. પુસ્તકના બીજા વિભાગ ૨. જેતુ' વઘુન આ જ પુસ્તકના બીજા વિભાગમાં આવી ગયેલ છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy