SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પશે અસ્વાધ્યાય-સૂતક વિચાર # ૨૧૭ ! (૩૨) દાસ-દાસી જન્મ કે મરે તો ૩ દિવસનું સૂતક, (૩૩) શય્યાતર, મુખી આદિ મરે તે ૮ પ્રહર અસ્વાધ્યાય, (૩૪) સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય ચાર દિવસ પ્રતિકમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે, ગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તો ફક્ત પૂજા ન કરે, | (૩૫) ૧૦૦ હાથની અંદર મનુષ્યનું કલેવર પડયું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, જ્ઞાની કેણુ? । आवट्ट तु पेहाए इत्थ विरमिज वेयवी ? સંસારના સ્વરૂપને જાણી તેનાથી વિરમે છે તે જ્ઞાના, * –શ્રી આચારાંગ અત્ર, - - " 0 સૂર ? इन्द्रियविजेता. શૂર કાણ? ઈન્દ્રિયો ઉપર વિજય મેળવે તે. "
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy