SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ KKNKXENKE આરાધનાના પ્રાણુ માણુ વિનાના રૂપાળા દેહની જેમ લક્ષ્યના સ્પષ્ટ અને યથાથ ભાન વિના મુક્તિમાર્ગની આરાધના લગભગ નિષ્ફલ જાય છે. તેથી જે માહના સસ્કારા વિવિધ કમ'ની ઉપાધિદ્વારા જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી રહેલ છે, તેને હઠાવવાના દૃઢ નિર્ધાર્પ આરાધક ભાવની કેલવણી સયમી જીવનમાં "f ચૈતન્ય લાવી ઉત્તરાત્તર બાળાર્ધમ્મ ” સૂત્રના આધારે સ્વચ્છંદ વૃત્તિ અને પેાતાના વિચારાના આગ્રહને હઠાવવા રૂપના સાચા સમણુ-ભાવ ઉપજાવે છે. KKNKXKXXA
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy