SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ | દિવાના આઠ દોષ ૧૭૭ ! ૭. રાયશગ હોયે સમજણ વિના રે, પીડા ભોગ સુરૂપ રે. શુદ્ધ ક્રિયા–ઉછેદથી રે, તહ વધ્ય ફલ રૂ૫ રે–પ્રભુ છે ૧૯ | રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રિદોષથી અનેક ભાગો પેદા થાય છે, તેથી ક્રિયા કરતી વખતે શુદ્ધ આશય-વિશિષ્ટ સમજણ ન હોવાના કારણે ક્રિયાથી ભાવગના ક્ષયનું ફલ સિદ્ધ થતું નથી, તેથી તે ક્રિયા લગભગ વાંઝણી જ રહે છે, ૮, આસંગ–એક જ કામે રંગથી રે, કિરિઆમાં આસંગ છે, તેમજ ગુણઠાણે સ્થિતિ છે તેહથી ફલ નહિં અંગ -પ્રભુ ! ૧૭ ગુણસ્થાનકવાર ક્રિયાઓની આસેવનાની ગૌણ-મુખ્યતા ભૂલી જઈ કાક એક જ ક્રિયા પર માનસિક રંગ લાગી જવાથી ગુજરિયા થઈને તેમાં જ ચૂંટી રહેવું, ગુણસ્થાનકના કમ ઉપર આગળ વધવાના પ્રસંગે પૂર્વની ક્રિયાની આસક્તિના કારણે અટક્યા રહેવું. આ દેષથી ક્રિયાઓના યથા–આસેવનના બલે પ્રાપ્ત કરાતી ગુણસ્થાનક શ્રેણિને લાભ મેળવી શકાતો નથી. (ઉપા. યશો વિ મ. કૃત ૩૫૦ ગા નું સ્તવન ઢા, ૧૦) ઉપર મુજબના આઠે દે મનનપૂર્વક વાંચી-વિચારી અનેક-ભવના અનંતાનંત પુણ્યસંચયે પ્રાપ્ત ધર્મારાધનાની સામગ્રીની સફલતા ધર્મક્રિયાની યથાર્થ આસેવના સાથે કરવા દરેક વિવેકી પ્રાણીએ જાગૃત રહેવું ઘટે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy