SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પથે મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો : પેજ ૬. અલક-પરિવહ–ગમે તેવા જીર્ણ વસ્ત્રો હેય, તો પણ મનમાં ખેદ ધારણ ન કરતાં સમભાવે રહેવું તે. ૭, અરતિ–પરિષહ–સંયમમાં પ્રતિકૂળતાના કારણે કંટાળો આવે ત્યારે અધીરાઈ ધારણ ન કરતાં તેને સારી ભાવનાઓથી, ભાવમાં થનારા કર્મ-વિપાકને વિચારી, વર્તમાન-પ્રતિકૂળતાઓને સહવાના મહાન લાભને જાણીને અરતિને દૂર કરવી તે. ૮. સ્ત્રી-પરિવહ–રૂપવાન સ્ત્રોને જોઈને જરાયે મન ચલાયમાન ન કરતાં બ્રહ્મચર્યમાંથી સ્થિર રહેવું તે. ૯. ચર્યા-પરિષહ-ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રસ્તામાં કાંટા, કાંકરા, ખાડા આવે તો પણ આકુળ-વ્યાકુળ ન થતાં સમ્યભાવે સહન કરવું તે. ૧૦. નિષઘા-પરિષહ-સ્મશાન કે શૂન્ય-ઘરમાં કાઉસ્સગ કરી ઉભા હોઈએ અને ત્યાં કઈ વ્યંતર કે દુષ્ટ માણસે ઉપદ્રવ કરવા આવે તે પણ ન ગભરાતાં કાઉસ્સગમાં સ્થિર રહેવું તે અથવા સ્વાધ્યાય માટે ત્યાં બેઠા હોય અને ઉપદ્રવ થાય તે સમ્યગ્ર સહન કરવું તે. ૧૧, શાપરિષહ–ગમે તે ખાડા-ખાંચાવાળો, ધૂળવાળો, પવન વગરનો કે પવનવાળો ઉપાશ્રય કે વસતિ મળે તો પણ મનમાં દુઃખ લાવવું નહિ તે. ૧૨, આક્રોશ-પરિષહ-કઈ સાધુને તિરસ્કાર કરે કે - કડવું શબ્દ સંભળાવે તે પણ સાધુ તેના ઉપર પોષ ન કરે છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy