SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ + ૧૦ : સુષ્ટિ જ્ઞાનરૂપ પધાર્થી મુક્તિના ૫, કારણુભાવદોષ છ કાણામાંથી કોઈપણ કારણ ન હોય, પણ કેવલ વાદ-લાલસા તૃપ્ત કરવા જ આહાર વાપો. બાળ-ગણ-વેરાવ, પરિવાર માર | તો પાન-વત્તિયાણ, gઇ ઘામ-ચિંતાણ . | (શ્રી મહાનિશીથસત્ર) સંયમારાધના માટે તત્પર થયેલ મહામુનિઓ નીચેના છે કા આહાર વાપરે. ૧ વેદના-સુધા-વેદનીયની પીડા સહન ન થતી હોય. ૨ વિયાગ્રંથ-સાધુ-ધર્મના પ્રાણરૂપ વિનયક્ષમના આસેવનરૂપ આહારાદિ દ્વારા સાધુઓની ભક્તિ ન થઈ શકતી હેય. ૩ ઇસમિતિ- સુધાની વિહલતાએ ઇ-સમિતિ બરાબર પાલન ન થઈ શકતું હોય. ૪ સંયમ-સુધા-વેદનીયના કારમા ઉદયથી ઈદ્રિય અપાંગાને શિથિલતા થઈ જવાના કાણે સંયમની આચરણ અગર જયણાપૂર્વક પ્રવૃત્તિ યથાર્થ પણે ન થઈ શકતી હાય. ૫ પ્રાણવૃત્તિ–આહારના પિષણ વિના દ્રવ્ય-પ્રાણે ટકી ન શકે તેમ હોય. ૬ ધર્મચિંતા-અનાદિકાલીન આહાર-વાસનાના કારણે થતી સંકલ્પ-વિકલાની પરંપરા અટકાવી શુભ વિચારણામાં ટકી શકાય તેમ ન હોય,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy