SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પણે મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો ૨. પ્રમાણતિરિકતતા દોષ पमाणं किर बत्तीस कवले आहारो कुच्छीपूरगो भणिो । (શ્રી મહાનિશીથસૂત્ર) પુરૂષને બત્રીશ અને સ્ત્રીને અઠાવીશ કોળિયાને આહાર વિશેષએ પ્રમાણિત કર્યો છે, અગર તે જેટલાથી ઉદરવિકાર થવા ન પામે અને સુધાની સહજ-શાન્તિ થઈ જાય તેટલે આહાર પ્રમાણયુક્ત કહેવાય. લાલસાથી પ્રમાણ ઉપરાંત આહાર વાપરવાની વૃત્તિ આ દેાષ ઉપજાવે છે, ૩. અંગારદેષ (શ્રી મહાનિશીથસત્ર) સુંદર-વદિવાળી સ્વાદપૂર્ણ વસ્તુ કે તેના દાતાની પ્રશંસા-અનુમોદના પૂર્વક વાપરવું. આ દેશવડે આત્માએ મહા-પ્રય ઉપાર્જેલ સંયમ રૂપ ચંદન-કાછ રાગરૂપ અથિી બળીને અંગારસ્વરૂપ-નિઃસાર બની જાય છે. ૪. ધૂમ્રદેશ. दोसेण स-धूमगंति णायव्यं । (શ્રી મહાનિશીથસૂત્ર) વિરસ કે સ્વાદ–શૂન્યના–પસંદ વરતુની અગર તે વહેરાવનારની દુર્ગછા કે નિંદાપૂર્વક વાપરવું. આ દોષવડે ચારિત્રરૂપ ચિત્રશાલા નિદા-અવહેલનારૂપ ધૂમાડાથી ચિત્ર-વિચિત્ર (વિરૂ૫) બને છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy