SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થ મુક્તિના ૯ લિદેષ-વાસણ કે હાથ ખરડાય તે રીતે વહેારાવાતી ગાચરો. ૧૪ ૧૦ છર્દિતદાષ-શ્રી આદિના જમીન પર છાંટા પડે તેવી ગાચરી. ઉપર મુજબ મુમુક્ષુ સાધુએ જ્ઞાન-ધ્યાનની સાધનામાં સહાયક શરીરના ટકાવના ઉદ્દેશથી આહારને વહારતાં ગૃહસ્થ અને સાધુ બને તરફથી થનારા દાષાના પરિહાર માટે ઉપયેગન'ત રહેવુ ઘટે. પાંચ માંડલીના દોષ संजेायणा - पमाणे इंगाल- धूमकारणे તંત્ર માહીર સોને મયંતિ ( શ્રી મહાનિશીથસૂત્ર ) ૧. સચેાજના દોષ-રસ-ગૃદ્ધિના કારણે પદાર્થોનું' ચર્ચાચિત સંચાજન-મિશ્રણ કરી વિશિષ્ટ ખાનદ માણવાની વૃત્તિ. तत्थ संजोयणा उबगरण-भक्त- पाण-सब्भिंतर बहि मेएणं ॥ ( શ્રી મહાનિશીથસૂત્ર ) સચેાજના બે પ્રકારની ઉપકરણ-સચેાજના-બહાર અને ઉપાશ્રયમાં કપડાને ફેરફાર ૨ાખી અગર સારા દેખાવ માટે કપડાની ટાપટીપ કરવી. ભક્ત-પાન-સયાજના—વિશિષ્ટ—રસના આસ્વાદની લાલસાએ અનુકૂલ રસાનું પાતરામાં કે મુખમાં યથેાચિત મિશ્રણ કરવું,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy