SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૫ ! પાંચમા મહાવ્રતની પાંચ ભાવના છે , स्पर्श रसे च गंधे च, रूपे शब्दे च हारिणि । पंचस्वितीन्द्रियार्थेषु, गाढं गाद्धर्यस्य वर्जनम् ॥ एतेष्वेवामनाज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । आर्कि'चन्यव्रतस्यैवं, भावनाः पंच कीर्तिताः ॥ (શ્રી ગશાસ્ત્ર, પ્ર. ૭, કલે૩૨-૩૩) સુંદર-અનુકૂલ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન કરવી, તેમજ અશુભ-પ્રતિકૂલ પાંચે ઈન્દ્રિયોના વિષયમાં ધૃણા--હુગંછા-દ્વેષ ન કરે. ઉપર પ્રમાણે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ જણાવી છે તે ખ્યાલમાં રાખી તે તે મહાવ્રતને જાળવવાથી અને યથોચિત મર્યાદામાં રહી વિશુદ્ધપણે સંયમી જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા અહર્નિશ સંયમની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના અતિ-સુલભ બને છે. - જીવન-શુદ્ધિની ચાવી છે. * હું શું છું કે અને મારામાં શું છે? 6 એ વિચારના બદલે મારામાં શું નથી? એને વારંવાર વિચાર કરવાથી જીવન-શુદ્ધિને માર્ગ છે. જહદી હસ્તગત થાય છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy