SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના mmmmmm ધો- નેલ-વાંકા-દામરિવાવાતા प्रणीता-त्यशन-त्यागाद्, ब्रह्मचर्य तु भावयेत् ॥ (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લો. ૩૦-૩૧) ૧. શુદ્ધ વસતિ આદિની જયણ-સ્ત્રી, નપુંસક, પશુવાળા સ્થાને રહેવું, બેસવું કે ભીંત આંતરથી તેવાઓને અનુભવાતે સહવાસ-આ બધાનો ત્યાગ કરે. ૨. રાગમય સ્થાને ત્યાગ કામવિકારને વધારનારી સ્ત્રી સંબંધી વિષય-વાસનાને ઉત્તેજક કથા-વાત સરખી પણ ન કરવી. ૩. પૂર્વાનુભૂતસ્મરણ-ત્યાગ-કામ-વાસનાદિની આભિ. . માનિક તૃપ્તિ અર્થે પૂર્વે આસેલ સુરત -મિથુનાદિ સંબંધી ચેષ્ટાઓનું સ્મરણ પણ ન કરવું. ૪. સ્ત્રીના અંગે પાંગ જોવાને તથા શરીર વિભૂ પાને ત્યાગ-રાગમય દષ્ટિથી કામ-વાસનાને તૃપ્ત કરવાના * . ઈરાદે સ્ત્રીના સુરમ્ય અંગે પાંગે ધારીને જેવા નહિં, - તેમજ સારા દેખાવડા લાગવાના મેહમાં શરીરની સાફસૂફી-ટાપટીપ આદિ વિભૂષા કરવી નહિં.. ૫. પાષ્ટિક તથા માત્રાધિક આહારને ત્યાગ ઈન્દ્રિયોના વિકારેને પિષક સ્વાદિષ્ટ ઉત્તેજક પદાર્થોને ત્યાગ કરે, તથા શરીરના નભાવ થવા ઉપરાંત સવાદાદિની દૃષ્ટિએ વધુ પ્રમાણમાં આહાર ન કરે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy