SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પર મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧ રોજ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જના થઈ શકે તેટલા અવગ્રહની યાચના કરવી. ૨. વારંવાર અવગ્રહાનુજ્ઞાની જયણુ-એક વાર વસતિના માલિકે સમુચ્ચયથી આખી વસતિ ઉતરવા આપી હેય છતાં જ્યારે જે જે અવગ્રહની જરૂર પડે ત્યારે પુનઃ માલિકની અનુજ્ઞા મેળવવા ઉચિત જાણ કરવી. ૩. અવગ્રહનું અવધારણુ-વસતિ ગ્રહણ કર્યા પછી ચેકસપણે પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જના કરી યાચિત ઉપયોગ માટે-મારે આટલો અવગ્રહ અનુજ્ઞાત કરેલો વાપર”—એ સ્પષ્ટ અવધારણ્યાત્મકપણે અવગ્રહને ચેકસ કરે. ક, સમાન-ધાર્મિક પાસે અવગ્રહ-વાચન-વસતિના માલિકે અનુજ્ઞા આપ્યા પછી પણ તે વસતિમાં પ્રથમથી રહેલા સાધર્મિક-સાંગિક કે અસાંગિક- સાધુ સાધી પાસેથી પુનઃ વસતિ આદિની યાચનાની જાણ કરવી. ૫. આપેલાં જ ગેચી-પાણી વાપરવા–ગૃહસ્થ વહરાવેલ જ ગોચરી. પાણી વાપરવાનો ઉપયોગ રાખવે, ગૃહસ્થ પાસેથી વાપરવા માટે અજ્ઞાત નહિ કરાયેલ કંઈ પણ ચીજ ન વાપરવી. ચાથા મહાવતની પાંચ ભાવના સી-પર-રમત-ન-દયાત્તાવાર સાથીયા-રાજા, વાત-તિવનાર છે
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy