________________
મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો
: {{
(૩) પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવના भावनामिर्भावितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महावतानि नौ कस्य, साधयन्त्यव्यंय पदम ॥ ( શ્રી ચેાગશાસ્ત્ર પ્ર. ૧, શ્લા॰ ૨૭)
પાંચ મહાવ્રતા પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત થયેલા કાને અવ્યય–માક્ષપદ સાધનારા થતા નથી ? અર્થાત્ એકેક મહાત્રતનું નિર્માલ પાલન કરવા સારુ-પાંચ ભાવનાના નિરતર ધ્યાનમાં રાખવી ઘટે.
પહેલા મહાવ્રતની પાંચ ભાવના मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । नपानग्रहणेनाहिंसां भावयेत् सुधीः ॥
( શ્રી ચેાગશાસ્ત્ર પ્ર. ૧, શ્લેા. ૨૬) ૧ અનગુપ્તિ—મનમાં અશુભ સ`કલ્પ- વિકલ્પ થાય ત શમાવી દેવા, પણ ગતિમાન ન કરવા, વચનકાયાદ્વારા મનને વધુ પ્રવૃત્તિશીલ ન થવા દેવુ. ૨ હર્યા-સમિતિ-યુગપ્રમાણુ (સાડાચાર હાથ ) ભૂમિને નિરીક્ષવાપૂર્વક જીવ-યતનાના ઉપયેાગ રાખી ચાલતું. ૩ આદાન-સમિતિ-વસ્તુ માત્રને લેતાં મૂકતાં ચક્ષુથી પડિલેહી રજોહરણાદિથી પ્રમાજ વાની જયણા કરવી. ૪ એષણા-સમિતિ—સયમયાત્રાના સાધનરૂપ દેહના સુખ-નિર્વાહ અર્થે હિંસા-સ‘કપાદિ કાઈ પણ ઉદ્દેશ્યથી થતા આધાકર્દિ બેતાલીશ ઢાષાથી રહિત ગેાચરીની ગવેષણાહિની વિશુદ્ધ-પ્રવૃત્તિ રાખવી.