SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) પાંચ મહાવ્રત १ सव्वाओ पाणाइवायाओ बेरमण, २ सयाओ मुलावायाओ घेरमाण', ३ सव्वाओ अविण्णादाणाओ वेरमण', ४ सध्वाओ मेहुणाओ बेरमणं, ५ सव्याओ परिग्गहाओ रमण, ભાવાર્થ–સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત-કેઈપણ સૂમ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવની જાયે અજાયે થતી-થનારી હિંસાથી સર્વથા વિવિધ અટકવું તે. ર સર્વથા મૃષાવાદ-વિરમણ વ્રત કેધ, લોભ, ભય કે હાસ્યથી અસત્ય બોલવાથી સર્વથા અટકવું તે. ૩. સર્વથા અદત્તાદાન-વિરમણ વ્રત–નાની કે મેય કઈ પણ ચીજ પુછયા વગર લેવારૂપ ચેરીથી સર્વથા અટકવું તે. ૪. સર્વથા મૈથુન-વિરમણ વ્રત-વિષયભેગાત્મક મિથુન સંબંધી ક્રિીડાથી સર્વથા અટકવું તે. ૫. સર્વથા પરિગ્રહ-વિરમણવ્રત મૂચ્છ–આસક્તિપૂર્વક સાંસારિક પદાર્થો અને ધર્મના પણ ઉપકરણે વધુ પડતા ભેગા કરવાની વૃત્તિથી સર્વથા અટકવું તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy