SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જય મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : હા Tળવિવારણ-જે મેહજન્ય ઘેલછાભર્યા રાગાદિના વિકારોથી રહિત છે. નિટિત્તિ સલાસણ-જન્મ-મરણને કેશ વધારનારી આધિભૌતિક–સાંસારિક, તમામ ઉપાધિમય, જંજાળી અશુભ-પ્રવૃત્તિઓના પરિહાર-સ્વરૂપ નિવૃત્તિની જેમાં પ્રધાનતા છે. - મન્ના - -આદશ- સાધુતાના નિયામક મહામૂલા-મહાવભર્યા પાંચ મહાવ્રતનું. સુભગ પાલન જેમાં નિશાયેલું છે જ-વિહંગાજર-જેની આરાધનાથી ચક્કસપણે આત્મસ્વરૂપની વિશુદ્ધિરૂપ મુક્તિનું ફળ મળે જ છે લંકા-કાન-મિઝરણ-જેની નિમલતર આવનાથી વિષમ પણ સંસાર-સમુદ્રને પાર પમાય છે. ળિકાળ-જન-ઘાઘરાન-પરસ=જે આરાધના કર્યા પછી અંતિમ ફલ તરીકે તમામ કર્મોના બંધનમાંથી મુક્ત બની શાશ્વત-સુખના ધામમાં વિશુદ્ધ આત્મસ્વરૂપાનંદની પ્રાપ્તિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. આવા અપૂર્વ ઉત્તમોત્તમ જીવનની પ્રકૃષ્ટ-સાધનાના પથે આગળ વધવા સુખદ સાધનસમા શ્રમણધર્મની દીક્ષા સ્વીકાર્યા પછી યથાત ફલ મેળવવા કેમિક-પ્રયની શુભ પરંપરાની સાધના માટે સદા ઉઘત રહેવું ઘટે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy