SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પુષ્ટિ શાનરૂપ પદાર્થ વિના -જયનારણ-કોઈ પણ પ્રકારની રાઈ કરવાની ધાંધલ હિંસામય પ્રવૃત્તિ જેમાં નથી. મિત્તા વિત્તિવરણ-કોઈને સૂક્ષ્મ પણ માનસિક પીડા ન થાય તેવા વિશુદ્ધ આશયને સાધનારી એષણાશુદ્ધિપૂર્વક ભિક્ષાવૃત્તિ દ્વારા જેમાં યાચિત જીવન-નિર્વાહની વ્યવસ્થા છે. જિદ-વાણ-જીવનયાત્રાના નિર્વાહ પૂરતે રાક મેળવી સંયમયાત્રાની જ સિદ્ધિના દેયેયથી શરીરના ટકાવ પૂરતી જેમાં વ્યવસ્થા છે, સંચય કે પરિગ્રહવૃત્તિનું જેમાં સ્થાન નથી. બિાિ સરળ-કોઈ પણ સંજોગોમાં ઠંડી આદિ દૂર કરવા અગર રાંધવા આદિ માટે અગ્નિનો આશરો જેમાં લેવાનું નથી. વિજ્ઞાસ્ટિારણ-બાહ્ય શારીરિક – મલને દૂર કરવાની અનાદિકાલીન ટેવને છેડી બાહ્ય-મલને પેદા કરનાર–વધારનાર આત્યંતરમલ રાગાદિ-દોના વિકારોને નિર્મલ થવાનું જેમાં વિધાન છે. મા-રણ-જે આત્મ-કલ્યાણની સાધનામાં વિનરૂપ સર્વ પ્રકારના દેશોને પરિહાર કરાવનાર છે. ગુણાત્રિીજાના સુક્ષ્મ પણ ગુણનું અનુમોદન પ્રદપૂર્ણ ભાવપૂર્વક ગ્રહણ કરવાનું જે શીખવે છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy