SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ છે ક્ટ પ્રકરણ–સાતમું. કે દેવાધિદેવનાં નામે. C R C = = = = = કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ શ્રીઅભિધાનચિન્તામણિના દેવાધિદેવકાંડમાં ફરમાવે છે કે“अर्हन् जिनः पारगतस्त्रिकालवित्क्षीणाष्टकर्मा परमेष्ठयधीश्वरः। शंभुः स्वयम्भूभगवान् जगत्प्रभुस्तीर्थङ्करस्तीर्थकरो जिनेश्वरः॥१॥" અન, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકર્મ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગત્મભુ, તીર્થકર, તીર્થકર અને જિનેશ્વર-૧ " स्याद्वाद्यभयदसार्वाः सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । સેવાવિવધિપુણોત્તમવીતરાતા ૨ ” સ્યાદ્વાદી, અભયદ, સાર્વ, સર્વજ્ઞ, સર્વદશ, કેવલી, દેવાધિદેવ, બધિદ, પુરૂષોત્તમ, વીતરાગ અને આપ્ત એ ઉપરાંત ગુણનિષ્પન્ન બીજાં પણ અનેક નામે દેવાધિદેવનાં શાસ્ત્રોમાં કહેલાં છે. તેમાંના કેટલાક નીચે દર્શાવવામાં આવે છે. ૨ અન–ત્રીસ અતિશયોને અથવા દેવેન્દ્રકૃત પૂજાને લાયક. ૨ જિના–રાગદ્વેષ મહાદિક આંતરિક શત્રુઓને જીતનારા. રૂ પરત –સંસારના પારને અથવા સર્વ પ્રજાના પારને પામેલા.. જ વિવિભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાલને જાણનારા. ૧ ફીલમ–જેઓના જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy