________________
ચિની સૂચી.
•૨૪૦
(૧) મેઘકુમારને પૂર્વભવ-હાથી અને સસલે ( ૨ ) ત્રિપુષ્ટ વાસુદેવ–આજ્ઞા કરતાં યે ગાયન વધારે પ્રિય? ( ૩ ) તિથ કરની માતાએ જોયેલાં ચૌદસ્વપ્ન ( ૪) ચન્દ્ર દર્શન–ચંદ્ર તમારી ઉપર સદા પ્રસન્ન રહે ! ( ૫ ) પ્રભુની આમલકી ક્રિડા-દેવે સાત તાડ જેટલું ઉંચુ શરીર બનાવ્યું.
૧૬૭ ( ૬ ) દેવદૂષ્ય વસ્ત્રનું દાન
- ૧૯૨ (૭) શૂલપાણિ યક્ષને ઉપસર્ગ-હાથી, સર્પ અને પિશાચનાં રૂપ૧૯૮ ( ૮ ) ચંડકૌશિક–કંઈક સમઝ અને બુઝ!
૨૦૫ ( ૯ ) આરોહીઓથી ભરેલું નાવ ગંગાની મધ્યમાં આવી પહોંચ્યું
...૨૦૬ (૧૦) કામદેવની સેના સમી દેવાંગનાઓ
૨૩૩ (૧૧) બેડી તુટીને સુવર્ણનાં ઝાંઝર થઈ ગયાં ! (૧૨) પ્રભુના કાનમાં હથોડા વતી બન્ને ખીલા
ઉંડા પેસાડી દીધા (૧૩) ઋજુવાલુકા નદીને કાંઠે પ્રભુને કેવલ્યપ્રાપ્તિ
•..૨૫૦ (૧૪) ગર્વથી ઉન્મત્ત ઈન્દ્રભૂતિ. (૧૫) સળગતો સાપ ઉર્યો! શ્રી પાર્શ્વનાથ પ્રભુને જીવન પ્રસંગ.
•••૩૧૧ (૧૬) મેઘમાલીને મેઘાડંબર (૧૭) કુમાર અરિષ્ટનેમિનું (નેમિનાથનું) અનન્ય બળપંચજન્ય શંખ જોરથી ફૂકે છે!
...૩૨૦ (૧૮) ભેજાઈઓનાં મીઠાં મહેણુ-શ્રીનેમીનાથનો જીવન પ્રસંગ)..૩૨૩ (૧૯) રથનેમિ અને રાજમતિ-કામદેવ પિતાનું વૈર શેધે છે !...૩૪૧ (૨૦) શ્રી શ્રેયાંસકુમાર આદિપ્રભુને ઈક્ષરસ વહાવરાવે છે ...૩૬૭ (૨૧) ભરત–બાહુબલિનું ભયંકર દૂદ્વયુદ્ધશ્રી બાહુબાલને સુઝેલી સુબુદ્ધિ.
૩૭૮ (૨૨) પ્રિયગ્રંથ મુનિની પ્રાભાવિક્તા અદ્ધર આકાશમાં રહી બકરો બોલે છે.
૪૦૧
•.૨૪ર
- ૨૫૬
...૩૧૪