________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૮૫
પોપમનો ચેથે ભાગ વીતી ગયો, ત્યારપછો પાંસઠ લાખ વરસ વિગેરે પાઠ શ્રી મલ્લિનાથ પેઠે સમજવો –અર્થાત શ્રી કુંથુનાથના નિર્વાણ બાદ એક હજાર કેટી વરસ ન્યૂન એ એક પાપમને ચેથે ભાગ વ્યતીત થયો, ત્યારે શ્રી અરનાથનું નિર્વાણ થયું, અને ત્યારપછી એક હજાર કટિ પાંસઠ લાખ રાશી હજાર નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૬ મા જીનેશ્વર) શ્રી શાંતિનાથના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ વ્યતીત થતાં શ્રી કુંથુનાથનું નિવાણ થયું. ત્યારપછી પલ્યોપમને ચેાથે ભાગ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ. " (૧૫ મા તીર્થંકર) શ્રી ધર્મનાથના નિર્વાણ પછી પણ પલ્યોપમ ન એવા ત્રણ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું, અને ત્યારપછી પિણે પાપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૪મા તીર્થંકર) શ્રી અનંતનાથના નિર્વાણ પછી ચાર સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી ધર્મનાથનું નિવણ થયું, અને ત્યારપછી ત્રણ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૩ મા તીર્થકર ) શ્રી વિમલનાથના નિર્વાણ પછી, નવ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી અનંતનાથનું નિર્વાણ થયું અને ત્યારપછી સાત સાગરેપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવા એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૨ મા તીર્થંકર) શ્રી વાસુપૂજ્યના નિર્વાણ પછી, ત્રીશ સાગરોપમે શ્રી વિમલનાથનું નિર્વાણ થયું, અને ત્યારપછી સળ