________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૪૩
કરીને ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રના યોગ પ્રાપ્ત થતાં, મધ્યરાત્રિને વિષે પદ્માસને બેઠા થકા નિર્વાણ પામ્યા-સર્વ દુ:ખથી મુક્ત થયા. ગ્રંથ રચનાના કાળ
શ્રી અરિષ્ટનેમિના નિર્વાણુકાળથી ચેારાશી હજાર વર્ષ ન્ય. તીત થયાં, પચાશીમા હજાર વર્ષના પણ નવસા વરસ વ્યતીત થયાં, અને પચાશીમા હજારના દસમા સૈકાના આ એશીમા સંવત્સર કાળ જાય છે. એટલે કે શ્રી નેમિનાથના નિર્વાણ પછી ચારાશી હજાર નવસેા એ શીમે વરસે શ્રી કલ્પસૂત્ર પુસ્તકાઢ થયું. શ્રી નેમિનાથના નિર્વાણ પછી ચેારાશી હજાર વર્ષે શ્રી મહાવીરપ્રભુનું નિર્વાણુ થયુ' અને તે પછી નવસે એંશીમે વર્ષે પુસ્તકવાચનાદિ થયું.
શેષ જીનેશ્વરાના અંતરકાલ
ગ્રન્થવિસ્તારના ભયથી શ્રી નેમિનાથથી લઇ શ્રી અજિતનાથ સુધીના જિનેશ્વરાના માત્ર અંતરકાળનું પ્રમાણ નીચે આપીએ છીએ:
(૨૧ મા જીનેશ્વર) શ્રી નમિનાથના નિર્વાણુકાળથી પાંચ લાખ ચેારાસી હાર અને નવસેા વરસ વ્યતીત થયાં અને પચાશીમા હજારના દસમા સૈકાના આ એંશીમા સ ંવત્સરકાળ જય છે.એટલે શ્રી નમિનાથના નિર્વાણ પછી પાંચ લાખ વરસે શ્રીનેમિનાથનું નિનોંણ થયું. ત્યારપછી ચારાશી હજાર નવસે એંશી વષે પુસ્તકવાચના થઈ.
(૨૦ મા જીનેશ્વર ) શ્રી મુનિસુવ્રતના નિર્દેણુકાળથી અગીયાર લાખ ચારાશી હજાર અને નવસા વરસ વ્યતીત થયા, અને દસમા સૈકાના આ એશીમા સંવત્સરકાળ જાય છે. ( શ્રી મુનિસુવ્રતના નિર્વાણુ પછી છ લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યારપછી પાંચ લાખ ચારાક્ષી