________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૧૭
ળાને ગુસ્સા ચડ્યો તેથી શ્રાપ આપી તેણીનું ઘર માળી નાખવા તુરત ત્યાં ગયા. પણ ઘરનું બારણું ફેરવી નાંખેલું હાવાથી, મૂળ ઘર પારખી શકયા નહીં, તેના ગુસ્સા શાંત થવાને બદલે ઉલટા વચ્ચેા. તેણે કહ્યું કે “ જો મારા ધર્માચાર્ય નું તપ:તેજ હાય તા આ આખા લત્તા મળી જાએ. ” સાન્નિધ્ય રહેલા વ્યતરાએ વિચાર્યું કે પ્રભુનું માહાત્મ્ય સાવ નિષ્ફળ જાય તે ઠીક નહીં, તેથી તેઓએ આખા લત્તો બાળી નાખ્યા.
પ્રભુના પગ દાઝયા
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર હૅરિદ્રવ્રુક્ષ નીચે કાઉસગ્ગધ્યાને રહ્યા. એજ વૃક્ષ નીચે રાતવાસા રહેલા મુસાફીએ ટાઢને લીધે રાત્રિએ અગ્નિ સળગાવેલેા. સવાર થતાં તેઓ અગ્નિને બુઝાવ્યા વગર જ પાત પેાતાના રસ્તે ચાલતા થયા, અગ્નિ ધીરે ધીરે ફેલાતા પ્રભુ પાસે આવ્યેા. કરૂપ ઇધનને ખાળવા ધ્યાનરૂપ અગ્નિને અહેાનિશ સચેત રાખનાર પ્રભુ આવા સ્થૂળ અગ્નિથી જરા પણ ક્ષેાભ ન પામ્યા. અગ્નિએ પેાતાના ભાવ ભજન્મ્યા. વધુ તે કઈ નહીં પણ પ્રભુના પગ દાઝયા. ગાશાળા તા અગ્નિ જોઇને, મુઠી વાળી ત્યાંથી નાસી જ ગયા. પછી જ્યારે અગ્નિ આલવાઇ ગયા ત્યારે પાછા પ્રભુ પાસે આવીને એસી ગયા !
આલીશ ગાશાળાના ચાળા-ચટકા
ત્યાંથી વિહાર કરી પ્રભુ નગલા નામના ગામે આવ્યા અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં કાકપ્રિય ગેાશાળા આંખના ચાળા–ચટકા કરી ગામનાં બાળકાને ખીવરાવવા લાગ્યા. આળકા ભયભીત બની નાસભાગ કરવા મંડ્યા.માળકીના મા બાપાને બબર પડતાં તેમણે ત્યાં આવી ગેાશાળાની ઝાટકણી કાઢી નાખી