SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મ વ્યાખ્યાન. ૧૩૫ 66 ગાશાળાને રાજ્યની છુપી ખાતમી લઈ જનાર જાસુસ જાણી કાટવાળે તેમને હેડમાં નાખવાના સંકલ્પ કર્યો. ગેાશાળાને તા પકડતાં જ હેડમાં નાખ્યા. હજી પ્રભુને હેડમાં નાખ્યા નહાતા. તેટલામાં ઉત્પલ નિમિત્તીયાની સેામા અને જયંતી નામની એ મ્હેના, જેઓ સંયમ પાળવાને અસમર્થ નીવડવાથી, પાછળથી સન્યાસિની થઈ હતી, તેમણે પ્રભુને એળખ્યા અને પેલા કાટવાળને કહ્યું કે:— જો જો, મૂર્ખાઇ ન કરતા.તમે જો આ પુરૂષને હેડમાં નાખશે. તા તમારે જ જીવવું ભારે થઇ પડશે. આ પુરૂષ બીજા કાઇ નહીં પણ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ પેાતે છે, એટલું પણ તમને ભાન નથી ? ” એ ખુલાસા સાંભ ળતાંજ કેટવાળ ભયથી ધ્રુજી ઉઠયા અને પ્રભુને જવાના મા કરી આપી, તેમના ચરણમાં નમી, પેાતાના અપરાધની ક્ષમા માગી. ગેાશાળાને પણ પ્રભુના જ એક શિષ્ય માની તત્કાળ છેડી દીધા. ત્યાંથી વિહાર કરી, પ્રભુ પૃષ્ટચંપા નગરીમાં પધાર્યા. ત્યાં તેમણે ચાર મહિનાના ઉપવાસ વડે( ચામાસી તપ ) ચેાથું ચાતુ ઓસનિ મન કરી, પૃષ્ટચ'પાની મ્હાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી તેઓ કાયગલ નામના સન્નિવેશમાં ગયા. ગાશાળાની ખીરમાં મનુષ્યનુ માંસ ! તે પછી પ્રભુ શ્રાવસ્તી તરફ વિહાર કરી ગયા અને શ્રાવસ્તી નગરીની બહાર કાઉસગ્ગયાને રહ્યા. ભાજન સમયે ભિક્ષા માટે જતા ગેાશાળાએ પ્રભુને પૂછ્યું' કે:“ સ્વામી ! આજે મને કેવા માહાર મળશે ? ” સિદ્ધાર્થે જ જવાખ માપ્યા મનુષ્યનું માંસ મળશે,” કે:— આજે તા તને tr
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy