________________
૧૮૪
શ્રી કલ્પસૂત્ર–
પછી એક એમ હજારા ઘરાની પંક્તિઓ એળંગીને પ્રભુના વરઈંડા આગળ ચાલવા લાગ્યા. વીણા, કરતાળ અને ખીજા' વાછ ત્રામાંથી ઉઠતા મધુર અને મનેાહર શબ્દથી આકાશ ગુજવા લાગ્યું'. લેાકાએ કરેલી જય જય શબ્દની ઉūાષણા તથા તે વડે મિશ્રિત થયે લા અતિ કામળ શબ્દવડે પ્રભુ વારંવાર સાવધાન થયા. વળી છત્રાદ્રિ રાજચિન્હરૂપ સર્વ પ્રકારની ઋદ્ધિ, આભૂષણાદ્મિની સર્વ પ્રકારની કાંતિ, હાથી ઘેાડા વિગેરેનું પુષ્કળ સૈન્ય, ઉંટ ખચ્ચર પાલખી વિગેરે સર્વ પ્રકારનાં વાહના, શહેરીઓ વિગેરે સર્વ લેાકેાના સમુદાય, ઉચિત કરવારૂપ સર્વ પ્રકારના આદર, સર્વ સ ંપત્તિ, સમસ્ત શાભા, માનદમય ઉત્સુકતા, સમગ્ર સગાં—સંબંધીઓના મેળાપ, નગરમાં નિવાસ કરનારી ક્ષત્રીય વૈશ્યાદિ અઢારે વર્ણની પ્રજા, સમગ્ર નાટકા, સમગ્ર તાળી વગાડી નાચ કરનારા તથા કથા કહે. નારાએ, સકળ અંત:પુર, સર્વ જાતનાં પુષ્પા, વસ્ત્રો, સુગંધી પદાર્થો, માળાએ અને અલંકારાની શૈાભાવડે દૈદિપ્યમાન લાગતા ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડ વન તરફ આગળ વધવા લાગ્યા. સર્વ પ્રકારના વાજી ંત્રાના શબ્દો અને તેની સાથે સંગત થતા પડઘાએ દિશાના મત સુધી ગઈ રહ્યા. મહાવ્રુતિ એટલે આભૂષણાદિની મહાકાંતિ અથવા ઉચિત એવી વસ્તુઓની મેાટી રચના, મહાન્ સૈન્ય, ઉંટ પાલખી જેવા અનેક વાહના, શહેરીએ અને પરિવારાદ્ધિ સ લેાકેાના મેટા સમુદાય, ઉત્તમ વાજીંત્રાના શબ્દો તથા પ્રતિશબ્દો, તેમજ શ ંખ, નગારૂ', પટહ, નાખત, ખંજરી, રણશીંગુ, હુડુકક અને દુંદુભી નામક દેવવાદ્ય વિગેરે પ્રકારની અનુપમ ઋદ્ધિથી વિંટળાઇ વળેલા ભગવંતની પાછળ હાથી ઉપર બેઠેલા, મનેાહર છત્રવડે શેાભતા, ચામરાવડે વીંઝતા અને ચતુરંગી સેનાથી પરિવરેલા નિ વન રાજા પણ ધીને ધીમે આગળ ગતિ કરી રહ્યા હતા. એ