________________
૧૯૨
શ્રા કલ્પસૂત્રન
ત્યારબાદ ઉગ્રકુળના, ભાગકુળના અને રાજન્યકુળના ક્ષત્રિયા, કાટવાળા, મડ બના અધિકારીઓ, કોટુંમ્બિકા, શેઠીયા, સાથ વાહે, દેવા તથા દેવીએ પ્રભુની આગળ, પાછળ અને પડખે ચાલવા લાગ્યાં.
વળી પ્રભુની પાછળ ચાલતા સ્વર્ગ લેાક મનુષ્યલોક અને પાતાલલેાક નિવાસી દેવા, મનુષ્યા અને અસુરાના સમુદાયા, આગળ ચાલતા શંખ વગાડનારા, ચક્ર હથિયારને ધારણ કરનારા, હળના આકાર જેવું સુવર્ણમય આભૂષણ ગળામાં ધારણ કરનારા ભટ્ટ વિશેષ અથવા ખેડુત, મુખમાંથી માંગલિક શબ્દો ઉચ્ચારનારા પ્રિયવાદકા, શ્રૃંગાર પહેરી મનેહુર બનેલા નાના કુમારાને ખભા ઉપર બેસાડી ચાલનારા પુરૂષો, બાવળી એલ નારા ભાટ ચારણા અને ઘંટ વગાડનારા, રાએળીયા નામે ઓળ ખાતા માણસા, પેાતાની ઈષ્ટાદિ વિશેષણાવાળી વાણી વડે અભિનંદન આપતા–સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે:—
પ્રભુને મળતા અગણિત અભિનદના
“ હું સમૃદ્ધિમાન, તમારા જય થાઓ, હે કલ્યાણકારક, તમે જય પામે, તમારૂ કલ્યાણ થાએ ! જીતી ન શકાય એવી ઇન્દ્રિ યાને અતિચારરહિત જ્ઞાન, દર્શન અને ચારિત્રવર્ડ વશ કરે ! હે પ્રભુ, તમારા વિઘ્ના દૂર થાઓ અને તમે સિદ્ધિની મધ્યમાં વિરાજો ! (અર્થાત્ શ્રમણધર્મને વશ કરવાના પ્રકમાં આપને કાઇ જાતના અંતરાય ન નડા !) ખાહ્ય અને સ્માલ્ય તર તપવડે રાગ અને દ્વેષરૂપી મત્લાના વિનાશ કરા, ધીરપણામાં અતિશય કમ્મર કસી ઉત્તમ શુકલધ્યાનવડે આઠ કર્મારૂપી શત્રુનુ મન કરા. હું વીર ! તમે અપ્રમાદી થયા થકા ત્રણ લેાકરૂપી રંગમ’ડપની મધ્યમાં મલ્લયુદ્ધ કરવાના અખાડામાં મારાધનારૂપી પતાકા