________________
શ્રી કલ્પસૂત્ર
પાળી, ત્યાંથી કાળ કરીને ચોથે ભવે બ્રહ્માકમાં દસ સાગરપમની સ્થિતિવાળે દેવ થયા. (૪)
ત્યાંથી ચવીને પાંચમા ભવમાં કેટલાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળે કેશિક નામે બ્રાહ્મણ થયો. તે વિષયમાં આસક્ત, દ્રવ્યનો લાલચુ અને હિંસાદિમાં કર હૃદયવાળો હોવાથી, આખરે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને ઘણુ કાળ સુધી સંસારમાં ભમે. એ ભને સ્થલ ભામાં ગણ્યા નથી. ત્યાંથી છઠે ભવે સ્થણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુ થવાળા પુષ્પ નામને બ્રાહ્મણ થયે. તે અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને સામે ભવે સાધમ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી અવીને આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્માણ થયે. તે અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને નવમે ભવે ઈશાન દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થશે. ત્યાંથી અવીને દશમે ભવે મંદર નામના ગામમાં છપન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને અગીયારમે ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળે દેવ થયે. ત્યાંથી ચવીને બારમે ભવેતાંબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થ. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને તેરમે ભવે મહેન્દ્ર દેવલકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયે. ત્યાંથી ચ્યવીને કેટલાક કાળ * ભવભ્રમણ કરી, ચંદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ
પૂર્વના આયુષ્યવાળે સ્થાવર નામે બ્રાહ્મણ થયો, તે પણ અંતે ત્રિદંડી થઈને મૃત્યુ પામી, પંદરમે ભવે બ્રહ્મ દેવલોકમાં મધ્યમ સ્થિતીવાળો દેવ થયા. સામે ભવે રાજગૃહ નગરમાં વિશાખભતિ નામે યુવરાજની ધારિણે નામે ભાર્યાની કુખે, કરોડ