________________
પ્રથમ વ્યાખ્યાન.
૭૭
આ મારા ઘણા વખતના પરિચયવાળા સાધુએ પણ પારકા જેવા જ રહ્યા ! પણ હવે જો હું સાજો થઉં તે મારી વૈયાવચ્ચ કરે એવા એકાદો શિષ્ય કરૂં.
મરીચિ અનુક્રમે નીરાગી થયા. એક વાર કપિલ નામના રાજપુત્ર તેના ઉપદેશ સાંભળી પ્રતિધ પામ્યા, એટલે મરીચિએ પ્રથમની જેમ તેને સાધુ પાસે જઇ ચારિત્ર ગ્રહણ કરવાની ભલામણ કરી. પરંતુ કપિલે જવાબ આપ્યા કે;-“હું તે તમારા દનની જ દીક્ષા લઇશ. અને જો મુનિમાર્ગ જ મેાક્ષના હતુ હાય તા પછી તમે પોતે આ પરિવ્રાજકને વેષ કેમ સ્વીકાર્યા? ”
મરીચિએ કહ્યું કે-“ કપિલ ! હું મુનિમાર્ગ પાળવાને અસમર્થ છું, મુનિએ તેા મન, વચન અને કાયાના દંડથી વિરત થયેલા હાય છે, હું કઇ તેવા નથી. ” એવી રીતે પેાતાના ભારે કર્મ તથા ચારિત્રવિમુખતા વિષે મરીચિએ કેટલેક ખુલાસા કર્યાં. કપિલે પ્રશ્ન કર્યો કે,–“ ત્યારે શું તમારા દર્શનમાં ધર્મ જેવું કંઇ જ નથી ? ”
મરીચિએ વિચાર્યુ કે આ કપિલ મારે પેાતાના જ શિષ્ય થવાને લાયક છે, તેથી તેણે જવાબ આપ્યો કે- પિત્ઝા ! સ્થંપિ યં વિ ”અર્થાત્ હે કપિલ ! જેમ જીનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધમ છે તેમ મારા આ માર્ગમાં પણ છે. તે પછી કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી.
મરીચિના છેલ્લે જવામ સૂત્રવિરૂદ્ધ હતા. તેની પ્રરૂપણા ઉત્સૂત્ર હતી. તેથી તેણે પોતાના કાડાકેાડી સાગરાપમ જેટલેા સંસાર વધારી મૂકયા. પેાતાના કર્મનું તેણે પ્રાયશ્ચિત્ત-આલે ચણા પણ ન કરી. તેથી પેાતાનુ` ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય