SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોના ૧૦ પ્રકાર દેવોના ભેદ દેવો ભવનપતિ વ્યંતર જ્યોતિષ વૈમાનિક કુલ ૯૯ આ ૯૯ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૯૯ ૮ ૨ = ૧૯૮ અન્ય ગ્રંથોમાં દેવોના અનેક ભેદો બતાવ્યા છે. તે આ પ્રમાણે - ભવનપતિ અને વૈમાનિક ૧૦ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧) ઇન્દ્ર ૨) સામાનિક ૩) ત્રાયશ્ચિંશ ૪) પાર્ષદ્ય ૫) આત્મરક્ષક ૬) લોકપાલ ૭) સૈન્ય ૮) પ્રકીર્ણક ૯) આભિયોગિક ૧૦) કિલ્બિષિક વ્યંતર અને જ્યોતિષ ત્રાયશ્ચિંશ-લોકપાલ સિવાયના ૮ પ્રકારના છે. જીવોના પ૬૩ ભેદ જીવો નારકી | | ભેદ ૧૪
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy