SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જીવો તિર્યંચ મનુષ્ય દેવ કુલ (૨) ઇરિયાવહિમાં કહેલ ૧૦ પ્રકારની હિંસા - ૧) અભિહત - સામે આવતાને પગથી ઠોકર લગાવવી કે ઉપાડીને ફેંકવા. ૨) વર્તિત - ઢગલો કરવો કે ઉપર ધૂળથી ઢાંકવા. ૩) ૪) ઇરિયાવહિમાં કહેલ ૧૦ પ્રકારની હિંસા ભેદ ४८ ૩૦૩ ૧૯૮ ૫૬૩ શ્લેષિત - જમીન સાથે દબાવવા કે અલ્પમાત્ર ચૂરવા. સંઘાતિત - એકબીજાના અવયવો એકબીજાથી દબાય તેમ સંકળાવવા. ૫) ૬) ૭) લામિત - બેભાન કરવા. ૮) સંઘટ્ટિત - સહેજ સ્પર્શ કરવો. પરિતાપિત - ઘણી રીતે પીડા કરવી. અપદ્રાવિત - અત્યંત ત્રાસ પમાડવો. ૯) સંક્રામિત - એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા. ૧૦) વ્યપરોપિત - મારી નાંખવા. ૫૬૩ જીવોની ૧૦ પ્રકારે હિંસા થાય છે. તેથી ૫૬૩ x ૧૦ = ૫,૬૩૦ (૩) રાગ-દ્વેષ = ૨ તે હિંસા રાગ-દ્વેષથી થાય છે. તેથી
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy