SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વૈમાનિકદેવોના ૩૮ ભેદ (C) ૩ કિલ્બિષિયા દેવો. તે આ પ્રમાણે – ૧) સૌધર્મ-ઈશાન દેવલોકોની નીચે. તેઓ ૩ પલ્યોપમના આયુષ્યવાળા ધસ્તન મધ્યમ સનકુમાર-માણેન્દ્ર દેવલોકોની નીચે. તેઓ ૩ સાગરોપમના આયુષ્યવાળા છે. ૩) લાંતક દેવલોકની નીચે. તેઓ ૧૩ સાગરોપમના આયુષ્યવાળા છે. (D) ૯ રૈવેયકના દેવો. તે આ પ્રમાણે – ૧) અધતનઅધતન ૩) અધતનઉપરિતન ( ૪) મધ્યમઅધતન ૫) મધ્યમમધ્યમ ૬) મધ્યમઉપરિતન ૭) ઉપરિતનઅધતન ૮) ઉપરિતનમધ્યમ ૯) ઉપરિતનઉપરિતન (E) ૫ અનુત્તરના દેવો. તે આ પ્રમાણે – ૧) વિજય ૨) વૈજયંત ૩) જયંત ૪) અપરાજિત ૫) સર્વાર્થસિદ્ધ વૈમાનિકદેવોના ભેદ - દેવો ભેદ ૧૨ દેવલોક લોકાંતિક કિલ્બિષિયા રૈવેયક અનુત્તર કુલ | | પ ૩૮
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy