SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ ॐ ज्ञानास्वादे ज्ञानैकमग्नता ॐ અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૭ → हृष्यत्येको मणिं लब्ध्वा क्रुध्यत्यन्यो ह्यलाभतः । पश्यत्येव विरक्तोऽत्र न हृष्यति न कुप्यति ।। – (૪/૨૨) રૂતિ યુવતંતવ્યàવ છતે ૨/૬ પુદ્ગવિખ્રમાનનુરાગતુમુદ્દાનેન વિરાતિ > “માહિતે'તિ | आस्वादिता सुमधुरा येन ज्ञानरतिः सुधा । न लगत्येव तच्चेतो, विषयेषु विषेष्विव ॥७॥ येन मुनिना सुमधुरा ज्ञानरतिः सुधा = अध्यात्मलक्षणसुमाधुर्योपेतात्मज्ञानानन्दलक्षणा सुधा आस्वादिता = अनुभूता तच्चेतः = तस्य मुनेः मनः विषयेषु पञ्चेन्द्रियविषयेषु विषेषु इव नैव लगति = वल्गति, परमसुखतृप्तत्वात् । एतेन भूयोभवाभ्यस्तेषु विषयेष्वेव प्रवृत्तिसम्भवान्न तदलगनं युक्तमिति निरस्तम्, ज्ञानानन्दामृतस्याऽऽस्वादितस्य निरुपधिस्पृहणीयत्वात् । तदुक्तं षोडशके → अमृतरसास्वादशः कुभक्तरसलालितोऽपि बहुकालम् । त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ।। <-(३/१४) इति । तदुक्तं जाबालदर्शनोपनिषदि अपि → ज्ञानामृतरसो येन सकृदास्वादितो भवेत् । स सर्वकार्यमुत्सृज्य तत्रैव પરિધતિ છે – (૬/૪૮) રૂતિ | बृहत्सङ्ग्रहण्यामपि → जं च कामसुहं लोए जं च दिव्वं महासुहं । वीयरायसुहस्स य अणंतभागं नग्घइ ॥ <- इत्युक्तम् । हृदयप्रदीपषट्त्रिंशिकायामपि → तावत्सुखेच्छा विषयादिभोगे यावन् मनः કે તોષ પામતો નથી. <– તે હકીકત પણ પ્રસ્તુત જ્ઞાનીમાં જ સંગત થાય છે. (૨/૬) પુદ્ગલવિભ્રમમાં મુનિને અનુરાગ કેમ થતો નથી ? તેના હેતુને ઉદાહરણ દ્વારા ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે. શ્લોકાર્ચ - અત્યંત મધુર જ્ઞાનાનંદ રૂપી અમૃતનો જેણે આસ્વાદ કરેલ હોય તેનું ચિત્ત ઝેર જેવા વિષયોમાં લાગતું નથી. (૨/૭) ૪ જ્ઞાની વિષયોમાં ન રમે ૪ ઢીકાર્ચ - જે મુનિએ અધ્યાત્મસ્વરૂપ સુંદર માધુર્યથી યુક્ત આત્મવિષયક જ્ઞાનના આનંદ સ્વરૂપ અમૃતનો અનુભવ કરેલો છે તેનું મન, વિષતુલ્ય પાંચેય ઈન્દ્રિયોના વિષયમાં લેશ પણ વળગતું નથી. કારણ કે તે પરમ સુખથી તૃમ છે. આવું કહેવાથી > અનેક ભવથી અભ્યસ્ત થયેલા શબ્દાદિ વિષયોમાં જ પ્રવૃત્તિ સંભવિત હોવાથી તેમાં મન ન લાગવું યુક્તિગમ નથી. – આવી દલીલનું નિરાકરણ થઈ જાય છે. ખરેખર, આસ્વાદ કરેલું જ્ઞાનાનંદનું અમૃત નિરૂપાધિક સ્પૃહણીય છે. ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે – ખરાબ અન્નના આસ્વાદથી ઘણા કાળથી લાલન-પાલન કરાયેલ માણસ પણ જો અમૃતના રસના આસ્વાદનો જાણકાર બને તો અમૃતલાભના પ્રાપ્ત ઉપાયને સાંભળવાના સમયે જ ખરાબ અન્નને છોડીને અમૃતને જ અત્યંત ઝંખે છે. <– જાબાલદર્શન ઉપનિષદમાં પણ જણાવેલ છે કે – જેણે એક વાર જ્ઞાનામૃતના રસનો આસ્વાદ કરેલ હોય તે સર્વ કાર્યને છોડીને જ્ઞાનામૃતમાં જ રમે. <– બૃહત્સંગ્રહણી ગ્રન્થમાં પણ જણાવેલ છે કે “લોકમાં જે કામસુખ = વિષયસુખ છે અને જે દિવ્ય મહાસુખ છે તે વીતરાગના સુખના અનંતમાં ભાગ પાસે પણ તુલના પામી શકતું નથી.” મતલબ કે સૈકાલિક તમામ સર્વોત્કૃષ્ટ સાંસારિક સુખનો ઢગલો વીતરાગસુખના અંશ કરતાં પણ અતિનિમ્ન કક્ષાએ છે. હદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણમાં પણ બતાવેલ છે કે – શબ્દાદિ વિષયોના ભોગમાં ત્યાં સુધી જ સુખની ઈચ્છા થાય છે કે જ્યાં સુધી મન સ્વાસુખને
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy