SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષદ્ઘકરણ भव उच्यते इति भावनीयम् ॥२/५॥ मग्नताप्रभावप्रतिपादनम् મ‰તાપ્રભાવમાવિરોતિ> ‘આત્મે’તિ। ૧૬૬ आत्मज्ञाने मुनिर्मग्नः, सर्वं पुद्गलविभ्रमम् । महेन्द्रजालवद्वेत्ति, नैव तत्रानुरज्यते ॥६॥ → न हि सोऽस्तीन्द्रियविषयो येनाऽभ्यस्तेन नित्यतृषितानि । तृप्तिं प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ||४८।। <—इति प्रशमरतिप्रभृतिवचनविभावनेन इन्द्रियवृन्दं प्रत्याहृत्य आत्मज्ञाने = अखण्डचिदानन्दस्वरूपात्मसाक्षात्कारे एव मग्नः = समाहितचित्तो मुनिः सर्वं = निरवशेषं पुद्गलविभ्रमं = कर्मोदयजन्यपौद्गलिकदेहादिसौन्दर्य-सौष्ठव - सुचारुस्पर्श-सुगन्ध-सन्मान-सम्पत्ति-स्वास्थ्यादिबाह्यफटाटोपं महेन्द्रजालवद् विद्यामन्त्रप्रयोगादिसम्पादितमहामायाजालमिव क्षणभङ्गुरं वेत्ति जानीते । अत एव तत्र पुद्गलविभ्रमे नैव अनुरज्यते = अनुरागमापद्यते न वा द्वेष्टि । तदुक्तं अध्यात्मबिन्दौ → ન રખ્યતે ન ૨ ટ્રેષ્ટિ પરમાવેષુ નિર્મમઃ । સ્વરૂપ સ્તં પવત્રાત્મરતિર્મુનિ ।। ← (૨/૨૬) કૃતિ । तदुक्तं भगवद्गीतायामपि > યે દ્દિ સંસ્પર્શના મોળા દુ:વ્યોના વ તે । આદ્યન્તવન્તઃ ઝૌન્તેય ! ન તેવુ રમતે બુધઃ || <–(૬/૨૨) કૃતિ | યુવત‰તત્, ત્યમેવ જ્ઞાનનર્મવૈરાગ્યોવત્તેઃ । પચવવામપિ પદાર્થોમાં સારા-નરસાપણાની ભ્રમણાના કારણે આત્મા રાગ-દ્વેષ કરે છે. બાહ્ય પદાર્થોની મમતાના કારણે તેમાં થતા ફેરફારથી આઘાત-પ્રત્યાઘાતનો અનુભવ કરે છે. આ રીતે આત્મા મલિન થઈને સંસારમાં ભટકે છે. તેથી સંસારમાં પરિભ્રમણનું મુખ્ય કારણ દેહતાદાત્મ્યબુદ્ધિ - દેહાધ્યાસ છે. આ પ્રમાણે દૃઢતાથી વિચારવું. (૧/૫) ગ્રંથકારશ્રી જ્ઞાનમગ્નતાના પ્રભાવનો આવિષ્કાર કરે છે. = શ્લોકાર્થ :- આત્મજ્ઞાનમાં મગ્ન થયેલ મુનિ સર્વ પુદ્ગલવિભ્રમને મહા ઈંદ્રજાળની જેમ જાણે છે. તેમાં મુનિને રાગ થતો જ નથી. (૨/૬) * પુદ્ગલરચનામાં મુનિ નિર્લેપ ઢીકાર્થ :- > તેવો કોઈ પણ ઈન્દ્રિયનો વિષય નથી કે જેનું વારંવાર સેવન કરવાથી નિત્ય અતૃપ્ત અને અનેક માર્ગમાં ફંટાયેલી - ખૂંચેલી ઈન્દ્રિયો તૃપ્તિને પામે. —આવા પ્રશમતિ પ્રકરણ વગેરેના વચનોને વારંવાર વિચારવાથી, સર્વ ઈન્દ્રિયોને પાછી વાળીને અખંડ ચિદાનંદસ્વરૂપ આત્માના સાક્ષાત્કારમાં જ જેનું મન ઠરેલું છે તેવા મુનિ આત્મજ્ઞાનમાં મગ્ન થયા તેમ કહેવાય છે. કર્મોદયજન્ય પૌદ્ગલિક દેહાદિના સૌંદર્ય, સૌષ્ઠવ, સુંદર સ્પર્શ, સુગંધ, સન્માન, સત્તા, સંપત્તિ, સ્વાસ્થ્ય વગેરે સઘળાં બાહ્ય ફટાટોપને મુનિ, વિદ્યામંત્ર વગેરેના પ્રયોગથી સંપાદિત થયેલ મહા માયાજાળની જેમ ક્ષણભંગુર માને છે. આથી જ પુદ્ગલની માયાજાળમાં તેવા મુનિ લેશમાત્ર પણ રાગને પામતા નથી કે દ્વેષ કરતા નથી. અધ્યાત્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે —> મમતા વગરના મુનિ પરભાવોમાં નથી રાગ કરતા કે નથી દ્વેષ કરતા. પોતાના સ્વરૂપને જોતા એવા મુનિ આત્માનો આનંદ પામે છે. —ભગવદ્ગીતામાં પણ જણાવેલ છે કે > ઈન્દ્રિયો તથા વિષયના સંપર્કથી ઉત્પન્ન થતા ભોગો દુઃખનું જ કારણ છે. તથા તે આદિ-અંતવાળા છે. માટે હે અર્જુન ! જ્ઞાની તે ભોગોમાં રમતો નથી. ~ પંચદશીમાં જે જણાવેલ છે કે —> મણિને પ્રાપ્ત કરીને એક માણસ ખુશ થાય છે, અને તે નહિ મળવાના કારણે બીજો ગુસ્સે થાય છે, પરંતુ આ બન્ને અવસ્થામાં વૈરાગી પુરૂષ રોષ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy