SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 8 साम्यौषधस्य कल्याणसाधकता 88 ૩૨૬ स्थैर्याद्विपर्यासमुपैति जातु क्षमा न शैलैर्न च सिन्धुनाथैः ॥३॥ क्षुत्पिपासादिभिः द्वाविंशतिभिः परिषहैः प्रबलोपसर्गयोगाच्च = अतिबलवतां देव-मनुष्य-तिर्यकृतानामुपसर्गाणां संयोगेन च साम्ययुक्तः = परिशुद्धसाम्ययोगशाली श्रीमहावीरस्वामिवत् नैव चलति = विह्वलीभवति, सच्चिदानन्दस्थैर्यात् । लौकिकं दृष्टान्तमाह → न जातु = कदाचित् क्षमा = पृथिवी स्थैर्यात् हेतोः शैलैः = पर्वतैः सिन्धुनाथैश्च = महासमुद्रैश्च विपर्यासं = कम्पनादिलक्षणं विकारं उपैति = प्राप्नोति । तदुक्तं महोपनिषदि अपि -> यानि दुःखानि या तृष्णा दुःसहा ये दुराधयः । शान्तचेतस्सु तत् सर्वं तमोऽर्के इव नश्यति ॥ <- (४/२९) इति । ततश्च ‘परिषहोपसर्गभयोद्वेगार्तिं साम्ययोगी નૈતી’તિ પ્રાણ (૪/૯) સુઘૂમ્ I૪/રા સાયોત્સત્યાદ્ધિમાવેતિ > “ત' તિ | इतस्ततो नारतिवह्नियोगादड्डीय गच्छेद्यदि चित्तसूतः । साम्यैकसिद्धौषधमूर्छितः सन् कल्याणसिद्धेन तदा विलम्बः ॥४॥ यथा सिद्धौषधमूर्च्छितः = सिद्धाभिधानौषधरसेन तरलतारहितः सन् । सूतः = पारदः यदि वह्रियोगात् = तीव्रानलसंयोगात् उड्डीय इतस्ततः न गच्छेत् तदा कल्याणसिद्धेः = सुवर्णनिष्पत्तेः न विलम्बः तथा चित्तसूतः = पारदस्थानीयं मनः साम्यैकसिद्धौषधमूर्च्छितः = सिद्धौषधस्थानीयेन विशुद्धसाम्ययोगेन चञ्चलतारहितं सत् यदि अरतिवह्नियोगात् = वह्निस्थानीयाया बाह्याभ्यन्तरारतेः सम्बन्धात् उड्डीय = उत्प्लुत्य * ઉપસર્ગ-પરિષહથી સામ્યયોગી ડગે નહિ ફત ટીકાર્ચ :- ભૂખ, તરસ વગેરે ૨૨ પરિષહોથી અને અત્યંત બળવાન એવા દેવ, મનુષ્ય તિર્યંચે કરેલા ઉપસર્ગોના સંયોગથી પરિશુદ્ધ સામ્યયોગવાળા યોગી, મહાવીરસ્વામી ભગવાનની જેમ, ચલાયમાન થતા નથી, વિહળ થતા નથી. કારણ કે તે સચિઆનંદમાં સ્થિર થયેલા છે. આનું વ્યાવહારિક દષ્ટાંત બતાવતા ગ્રંથકારશ્રી કહે છે કે સ્થિર હોવાના કારણે પૃથ્વી ક્યારેય પણ પર્વતો વડે કે સમુદ્રો વડે કંપન વગેરે સ્વરૂપ વિકૃતિને પામતી નથી. મહોપનિષમાં જણાવેલ છે કે – જેમ સૂર્યની હાજરીમાં સર્વ પ્રકારના અંધકાર નાશ પામે છે તેમ શાંતચિત્તવાળા લોગીઓને વિશે દુઃખો, દુસહ તૃષણ, અને દુષ્ટ આધિ (વ્યાધિ, ઉપાધિ) ઓ નાશ પામે છે. તેથી “સામ્યયોગી પરિષહ-ઉપસર્ગના ભયની કે ઉદ્વેગની પીડાને પામતા નથી.' - આ પ્રમાણે ચોથા અધિકારના પ્રથમ શ્લોકમાં અમે જે કહ્યું છે તે બરાબર જ કહ્યું છે. (૪/3) સામયોગથી કલ્યાણની સિદ્ધિને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્ચ :- જો સામ્યભાવરૂપી સિદ્ધઔષધથી મૂર્ણિત કરવામાં આવેલ મનરૂપી પાર અરતિરૂપી અગ્નિના યોગથી ઊડીને આમથી તેમ ન જાય તો કલ્યાણની (સુવર્ણની) સિદ્ધિમાં કોઈ વિલંબ ન થાય. (૪/૪) 88 .... તો સુવર્ણસિદ્ધિ થાય ? ટીકાર્ય :- જેમ સિદ્ધઓષધ (રસાયણસિદ્ધિ)ના રસથી મૂર્ણિત = ચંચળતારહિત થયેલ પારો જો તીવ્ર અગ્નિજ્વાલાના સંયોગથી ઊડીને આમથી તેમ ન જાય તો સુવર્ણસિદ્ધિ થતાં વાર ન લાગે. “કલ્યાણ” શબ્દનો અર્થ સંસ્કૃતકોષની દૃષ્ટિએ સોનું અને હિત વગેરે થાય છે. દૃષ્ટાંતની અંદર કલ્યાણ શબ્દનો અર્થ સુવર્ણ અને દાસ્કૃત્તિકમાં
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy