SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ 88 रतिमोहनीयप्रभावः * અધ્યાત્મોપનિષત્પકરણ-૪/૫ इतस्ततः न गच्छेत् तदा कल्याणसिद्धेः= आत्महितनिष्पत्तेः न विलम्बः नैव कालक्षेपः स्यात् ॥४/४॥ नन्वस्तु प्रतिकूलोपसर्गादिष्वरत्यभावः साम्ययोगजुषां, किन्त्वनुकूलोपसर्गादिषु रतिभावः स्यान्न वा ? રૂત્ય રીફ્રી વીમદ્ -> “મન્નર્નિમા' તિ | अन्तर्निमग्नः समतासुखाब्धौ, बाह्ये सुखे नो रतिमेति योगी । अटत्यटव्यां क इवार्थलुब्धो, गृहे समुत्सर्पति कल्पवृक्षे ॥५॥ समतासुखाब्धौ = साम्यानन्दसागरे अन्तर्निमग्नः योगी बाह्ये = पौद्गलिके कर्मोदयजन्यत्वेन वस्तुतो दुःखात्मके सुखे = विषयोपभोगे नो रतिं आभिमानिकानन्दबुद्धिं एति = प्राप्नोति । विषयेषु सुखबुद्धिर्हि रतिमोहनीयजन्या, तदुक्तं रतिमोहनीयमधिकृत्य वैराग्यरतौ → अस्याः प्रभावात् प्रथते जनानां દુઃત્મિમોડુ સુરવામાનઃ – (૪/૬૮) | ૩યાઃ = તિમોપ્રકૃતેઃ | યોનિની દ્િ તિમોર્નીયાभिधानायाः कर्मप्रकृतेः क्षीणप्रायत्वात् साम्यसुखोपलम्भाच्च न समायातेषु विषयोपभोगेषु तादृशी रतिः । निदर्शनेनेदं विशदयति → गृहे = निजगृहाङ्गणे कल्पवृक्षे = मनोवांछितदायके देवाधिष्ठिते कल्पाभिधाने वृक्षे समुत्सर्पति = वर्धमाने सति अर्थलुब्धः = धनाऽऽसक्तो जनः, क इव, अटव्यां = अरण्ये धनार्थं अटति = भ्रमति ? नैवाटतीत्यर्थः । चतुर्थ-पञ्चमकारिकोक्तरीत्या रत्यरतिशून्य एव योगी परैः 'शान्त' તેનો અર્થ આત્મહિત કરવો. મન પારા જેવું ચંચળ છે. સિદ્ધઔષધતુલ્ય વિશુદ્ધ સામ્યયોગથી મનરૂપી પાર જો ચંચળતા રહિત થાય અને અગ્નિસ્થાનીય બાહ્ય-અત્યંતર અરતિના સંબંધથી કૂદીને આમથી તેમ ચાલી ન જાય તો આત્મહિતની સિદ્ધિ થવામાં કાળક્ષેપ ન થાય. અર્થાત્ સમતા + સ્થિરતા = શીઘમોક્ષપ્રાપ્તિ. (૪/૪) પ્રતિકૂળ ઉપસર્ગ વગેરેમાં સામ્યયોગીને અરતિભાવ ભલે ન આવે. પરંતુ અનુકૂળ ઉપસર્ગ વગેરેમાં તેને રતિભાવ કેમ ન આવે ?” આવા પ્રશ્નના ઉત્તરમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે – શ્લોકાર્ચ - સમતાના સુખના સાગરની અંદર ડૂબકી લગાવનાર યોગી બાહ્ય સુખમાં રતિ પામતા નથી. ઘરમાં કલ્પવૃક્ષ મોટું થતું હોય ત્યારે કોણ ધનલંપટ માણસ જંગલમાં ભટકે ? (૪/૫) Rs અનુકૂળ ઉપસર્ગમાં પણ યોગી અલિપ્ત ] ટીકાર્ચ - સમતાના આનંદસાગરમાં અંદર ડૂબકી લગાવેલ યોગી બાહ્ય પૌગલિક વિષયોપભોગમાં રતિને પામતા નથી. અહીં ગ્રંથકારશ્રીએ “સુખ’ શબ્દથી વિષયોપભોગનું સૂચન કરેલ છે. વિષયનો ભોગવટો વ્યવહારથી સુખરૂપ હોવા છતાં પણ કર્યોદયથી જન્ય હોવાના કારણે વાસ્તવમાં દુઃખસ્વરૂપ જ છે. સુખ તો આત્માનુભૂતિ છે. આદીશ્વર ભગવાનના સ્તવનમાં જણાવેલ છે કે – કર્માનિત સુખ તે દુઃખ રૂપ, સુખ તે આતમ ઝાંખ –વિષયના ભોગવટામાં આભિમાનિક સુખબુદ્ધિ એ રતિ કહેવાય છે. તેવી બુદ્ધિ તિમોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. રતિમોહનીય કર્મને ઉદ્દેશીને વૈરાગ્યરતિ ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે – રતિમોહનીય પ્રકૃતિના પ્રભાવથી લોકોને દુઃખાત્મક એવા વિષયભોગોમાં સુખનું અભિમાન થાય છે. <-પારમાર્થિક યોગીઓને રતિ નામની નોકષાયસ્વરૂપ કર્મપ્રકૃતિ ક્ષીણપ્રાય થયેલી હોય છે, તથા સમતાસુખની પ્રાપ્તિ થયેલી હોય છે - આ બે કારણે તેઓને આવી પડેલા વિષયોના ઉપભોગમાં તેવી રતિ ઉત્પન્ન થતી નથી. દષ્ટાંત દ્વારા આની સ્પષ્ટતા ગ્રંથકારશ્રી કરે છે. મનોવાંછિતદાયક અને દેવથી અધિષ્ઠિત એવું કલ્પવૃક્ષ પોતાના ઘરના આંગણામાં મોટું થતું હોય ત્યારે કોણ ઘનલંપટ માણસ પૈસા માટે જંગલમાં ભટકે? અર્થાત્ ન જ ભટકે. તે જેમ ધન માટે વનભ્રમણ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy