SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ & રાતિવિષે સોનામઃ # અધ્યાત્મોપનિષત્પકરણ-૪/૨ ___ सदा = सर्वदैव चिदानन्दपदोपयोगी = आत्मविज्ञानानन्दप्रतिपादकेषु गुरूदितेषु पदेषु स्वानुभूत्या उपयुक्तः । इत्थमेवात्मदर्शनसम्भवात् । तदुक्तं महोपनिषदि → स्वानुभूतेश्च शास्त्रस्य गुरोश्चैवैकवाक्यता । यस्याभ्यासेन तेनात्मा सततं चावलोक्यते ।। ८– (४/५) इति । ततश्च साम्यप्रतिबन्धकस्य शोकस्य विलयः । तदुक्तं महोपनिषदि एव → गुरुशास्त्रोक्तमार्गेण स्वानुभूत्या च चिद्घने । 'ब्रह्मैवाहमिति ज्ञात्वा वीतशोको भवेन्मुनिः ।। <-(४/२५) निरुक्तविशेषणत्रितययुक्तो योगी लोकोत्तरं = दर्शनमोहचारित्रमोहनीयक्षयोपशमविशेषानुविद्धं सानुबन्धं साम्यं उपैति = प्राप्नोति, स्वप्रवृत्तिगोचरातिजागरूकतादिना साम्यप्रतिबन्धकानां राग-द्वेषादीनां विलयात् । रागादिविलय एव साम्यलाभसम्भवात् । तदुक्तं योगसारे → रागोऽभीष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु मानः परपराभवे ।। लोभः परार्थसम्प्राप्तौ माया च परवञ्चने । गते मृते तथा शोको हर्षश्चाऽऽगत-जातयोः ।। अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयञ्चैव कुत्सा कुत्सितवस्तुषु ॥ वेदोदयश्च सम्भोगे व्यलीयेत मुनेर्यदा । अन्तःशुद्धिकरं સાખ્યામૃતમુઝુમ્મતે તદ્દા || <– (૩/૮-૨) તિ વિમાનીયમ્ I૪/રા. ઢોકોત્તરીયો પ્રમામદ – રતિ | परीषहैश्च प्रबलोपसर्गयोगाचलत्येव न साम्ययुक्त्तः । (૩) સદા માટે આત્માના વિજ્ઞાન અને આનંદના પ્રતિપાદક એવા ગુરૂભગવંતે બોલેલા પદોમાં સાધક સ્વાનુભૂતિથી ઉપયોગવંતા હોય. આ રીતે જ આત્મસાક્ષાત્કાર સંભવે. મહોપનિષદુમાં જણાવેલ છે કે – -> સ્વાનુભૂતિ, શાસ્ત્ર અને ગુરૂવચન આ ત્રણેયમાં એકવાક્યતાને = સમાનઅર્થાનુસારીતાને = અવિસંવાદીપણાને જેણે અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલ છે તે યોગી સતત આત્માનું દર્શન કરે છે. અને તેનાથી સમતાભાવના પ્રતિબંધક એવા શોકનો નાશ થાય છે. મહોપનિષડ્માં જણાવેલ છે કે > ગુરૂએ બતાવેલા અને શાસ્ત્રએ જણાવેલા માર્ગને અનુસાર તથા સ્વાનુભૂતિ મુજબ વિજ્ઞાનઘન બ્રહ્મતત્વને વિશે પ્રવૃત્તિ કરતાં હું બ્રહ્મા જ છું.' - આ પ્રમાણે જાણીને મુનિ શોકથી રહિત થાય. <– આવી ત્રણ વિશેષતાથી યુક્ત યોગી દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમથી અનુવિદ્ધ એવા સાનુબંધ લોકોત્તર સામ્ય ભાવને પ્રાપ્ત કરે છે. કેમ કે આત્મગુણાભ્યાસમાં અત્યંત જાગૃતિ વગેરેથી સામ્યભાવમાં પ્રતિબંધક એવા રાગ-દ્વેષ વગેરેનો વિલય થાય છે. રાગ વગેરેનો વિલય થાય તો જ સામ્યભાવની પ્રાપ્તિ સંભવી શકે. યોગસાર ગ્રંથમાં જણાવેલ છે કે - -> સર્વ ગમતી વસ્તુઓમાં રાગ અને સર્વ આણગમતી વસ્તુઓમાં કેપ, અપરાધ કરનાર વ્યક્તિ પર ક્રોધ, પારકા દ્વારા પોતાની જાતનો પરાભવ થાય ત્યારે અભિમાન', પારકાની કોઈ ચીજ મળી જાય તેમાં લોભં", બીજને ઠગવામાં માયા, ઈઝ વસ્તુ ચાલી જાય કે ઈષ્ટ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શોક, ઈટ વસ્તુ મળે કે ઉત્પન્ન થાય ત્યારે હર્ષ, પાંચે ઈન્દ્રિયના અશુભ વિષયમાં અરતિક, શુભ વિષયમાં રતિ, એર વગેરેના ભય', જગુણિત વસ્તુઓને વિશે જુગુપ્સા, સ્ત્રીભોગને વિશે વેદો જ્યારે વિલીન થાય ત્યારે મુનિને આંતરિક શુદ્ધિ લાવનાર સામ્યભાવરૂપી અમૃત પ્રગટ થાય છે. – આ રીતે પાઠકવર્ગે વિચારવું. (૪/૨) લોકોત્તર સામ્યયોગના પ્રભાવને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્ચ - સામ્યભાવથી યુક્ત એવા યોગી ક્યારેય પણ પરિષહોથી કે પ્રબળ ઉપસર્ગના યોગથી ચલાયમાન નથી જ થતા. પૃથ્વી ક્યારેય પણ પર્વતો વડે કે સમુદ્ર વડે વિપર્યાસને = અસ્થિરતાને પામતી નથી, કારણ કે તે અત્યંત સ્થિર છે. (૪/૩)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy