SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ 888 दर्शनमात्रादविद्यानाशः 8 અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૫૫ ह्यशुभोपयोगात्मिका अविद्याऽपराभिधाना माया प्रेक्ष्यमाणैव = शुभोपयोगेन दृश्यमाणा एव नश्यति = વિનરાતિ | પ્રવૃત્તિ મોનિપર > વાક્યમાળવે – (૯/૨૨૨) તિ પાઠ: સાપ્રતમુપમ્પત તિ विज्ञेयम् । अयं भावः- यथा 'इयं रज्जुः' इति ज्ञानेन प्रातिभासिकः सर्पो वेदान्तिनये नश्यति यथा वाऽधिष्ठानप्रमया भ्रमो निवर्तते लोकानां, तथैव शुभोपयोगेनाऽशुभोपयोगलक्षणा विकल्पापराभिधाना दृश्यमानैव माया नश्यति, शुद्धोपयोगेन च शुभोपयोगात्मिका माया प्रेक्ष्यमाणैव नश्यति । तदुक्तं पञ्चदश्यामपि > વિચારતો વો વિવારેન નિવર્તિતે – (૨૦/૬) તિ | ત નીવાતનોનિટિ પિ > आत्मस्वरूपविज्ञानादज्ञानस्य परिक्षयः । क्षीणेऽज्ञाने महाप्राज्ञ ! रागादीनां परिक्षयः ॥ रागाद्यसम्भवे પ્રજ્ઞ ! પુષ્પ-વિમર્તનમ્ | તનાર સારીરેન પુનર્નવ જ પુન્યતે | – (૬/૧૦-૧૨) તિ | ગૃत्संन्यासोपनिषदि अपि → मनसा मनसि च्छिन्ने निरहङ्कारता मुने ! । भावेन गलिते भावे स्वस्थस्तिष्ठामि केवलः ।। ८-(१/५२) इत्युक्तम् । योगतत्त्वोपनिषदि अपि → अज्ञानादेव संसारो ज्ञानादेव विमुच्यते <- (१/१६) इत्युक्तम् । ज्ञानार्णवेऽपि -> अविद्याप्रसरोद्भूतं तमस्तत्त्वावरोधकम् । ज्ञानसूर्यांशुभिर्बाढं ન્યાત્મિનઃ || - (સંવર/૮) રૂત્યુમ્ ૨/૨ (A) હણાય છે. તેમ સુવિકલ્પથી નાશ પામનારી અશુભ વિકલ્પ સ્વરૂપ વાસ્તવિક માયા = અવિદ્યા જાણવી. તે પોતાના નાશ દ્વારા આનંદ આપનારી છે. કારણ કે તેનો નાશ થયા બાદ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ વિદ્યાથી ઉત્પન્ન થનાર સુખની પ્રાપ્તિ થાય છે. વિકલ્પાત્મક સદ્ભૂત માયાનો સ્વભાવ દેખાતો નથી જ, કારણ કે અશુભ ઉપયોગાત્મક જે માયા છે તે, શુભ ઉપયોગ દ્વારા જેવા માત્રથી જ નાશ પામે છે. માયાનું બીજું નામ અવિદ્યા છે. મૂળ ગાથામાં અહીં દર્શાવેલ “ક્સમાવ'' શબ્દના સ્થાનમાં મહોપનિષદુમાં વર્તમાનકાળમાં “વફ્ટમાળવ’ - આવો પાઠ પ્રાપ્ત થાય છે - આ વાતની વાચકવર્ગે નોંધ લેવી. કહેવાનો મતલબ એ છે કે જેમ અંધારામાં દૂરથી દોરડાને સર્પ રૂપે તો માણસ ત્યાં નજીક જઈને દીવો લઈને “આ દોરડું છે' - આવું જાણે છે તેનાથી ત્યાં રહેલ વેદાંતદર્શનને માન્ય પ્રતિભાસિક સર્પ નાશ પામે છે. અથવા તો લોકપરિભાષા મુજબ કહેવું હોય તો કહી શકાય કે જે વસ્તુમાં ભ્રમ થયેલો હોય તે વસ્તુનો સાચો બોધ થવાથી જેમ ભ્રમ નિવૃત્ત થાય છે તે જ રીતે શુભ ઉપયોગ દ્વારા જેવા માત્રથી અશુભ ઉપયોગ સ્વરૂપ વિલ્પ નામની માયા નાશ પામે છે, અને શુદ્ધ ઉપયોગ વડે જેવા માત્રથી શુભ ઉપયોગાત્મક માયા નાશ પામે છે. પંચદશી ગ્રંથમાં પણ જણાવેલ છે કે – અવિચાર દ્વારા કરાયેલો બંધ, વિચાર દ્વારા નિવૃત્ત થાય છે. - જાબાલદર્શન ઉપનિષદ્દમાં જણાવેલ છે કે – આત્માના સ્વરૂપને વિશિષ્ટ રીતે જાણવાથી અજ્ઞાન નાશ પામે છે. તે મહાપ્રાજ્ઞ ! અજ્ઞાનનો નાશ થયા બાદ રાગાદિનો નાશ થાય છે. હે બુદ્ધિશાળી ! રાગાદિ જ એ ન સંભવે તો પૂણ્ય અને પાપનો પણ નાશ થાય. અને જે પુણ્ય-પાપનો નાશ થાય તો તે સાધક ફરીથી ક્યારેય શરીર સાથે બંધાતો નથી. -બૃહતુસંન્યાસ ઉપનિષદમાં જણાવેલ છે કે – હે મુનિ ! મન દ્વારા મનનો ઉચ્છેદ થાય અને મનનો ઉચ્છેદ થાય તો અહંકારનો નાશ થાય. આમ ભાવ (મન) દ્વારા ભાવનો (મનનો) નાશ થવાના લીધે હું કેવલ સ્વસ્થ બનું છું = આત્મામાં રહું છું. -તથા યોગતત્ત્વ ઉપનિષદ્દમાં પણ જણાવેલ છે કે – અજ્ઞાનથી જ સંસાર છે. જ્ઞાનથી જ જીવ મુક્ત બને છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં પણ જણાવેલ છે કે – અવિદ્યાના વિસ્તારથી ઉત્પન્ન થયેલ અંધારું તત્ત્વને ઢાંકે છે. આત્મદર્શન કરનારા મહામુનિઓ જ્ઞાનરૂપી સૂર્યના કિરણો વડે તે અંધારાનો નાશ કરે છે. <– (૨/પ૪-પપ)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy