SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ अविद्ययाऽविद्यानाशः (५/१०९-११०) इत्येवमुक्तमिति ज्ञेयम् । → सङ्कल्पनाशने यतो न भूयोऽनुगच्छति । भावनाऽभावमात्रेण सङ्कल्पः क्षीयते स्वयम् ।। सङ्कल्पेनैव सङ्कल्पो मनसैव मनो मुने ! भित्त्वा स्वात्मनि तिष्ठ त्वं किमेतावत दुष्करम् ॥ ( ५ / १८२ - ३ - ४ ) इति महोपनिषत्कारिकेऽपि ध्यातव्येऽत्र ॥ २ / ५३ ॥ ‘शाम्यती’ति । महोपनिषदुक्तमेव (५ / ११०-१११-११२) कारिकायुगलं दर्शयति शाम्यति ह्यस्त्रमस्त्रेण, मलेन क्षाल्यते मलः । शमं विषं विषेणैति, रिपुणा हन्यते रिपुः ॥ ५४ ॥ अस्त्रं अस्त्रविद्योपहितसर्पाद्यस्त्रं अस्त्रविद्याविशारदनिर्मितगरुडादिना अस्त्रेण शाम्यति मलः = मलिनवस्त्रादिगतमलः क्षारादिविमिश्रितेन प्रक्षालितवस्त्रसम्बन्धिना मलेन क्षाल्यते विरुद्धद्रव्यमिश्रणकृतं विषं चिकित्साशास्त्रोक्तविधिनिर्मितेन वैद्यप्रयुक्तेन विषेण शमं ति स्वीयो रिपुः तदीयेन बलवता रिपुणा हन्यते विनिपात्यते ॥ २/५४॥ ईदृशी भूतमायेयं, या स्वनाशेन हर्षदा । न लक्ष्यते स्वभावोऽस्याः, प्रेक्ष्यमाणैव नश्यति ॥५५॥ ईशी शुभविकल्पनाश्या इयं भूतमाया सद्भूता अशुभविकल्परूपा अविद्या या स्वनाशेन स्वप्रतियोगिकनाशद्वारा हर्षदा आनन्ददायिनी, तन्नाशोत्तरं शुद्धोपयोगलक्षणविद्याप्रभवसुखलाभात् । अस्याः विकल्पात्मिकायाः सद्भूताया मायायाः स्वभावो न = नैव लक्ष्यते दृश्यते, यतः सा છે કે —> હે બ્રાહ્મણ ! પુરૂષને ભોગ-ઉપભોગ કરાવવા સ્વરૂપ પોતાના (ઉત્તમ અવિઘાના) પ્રયોજનના નાશ માટે ઉદ્યમને ઈચ્છતી એવી ઉત્તમ અવિદ્યા વડે જ સર્વદોષનાશક વિદ્યા પ્રાપ્ત થાય છે. – આ વાત ખ્યાલમાં રાખવી. બે શ્લોક દ્વારા મહોપનિષદ્ ગ્રન્થમાં જણાવેલ છે કે સંકલ્પનાશ થાય ત્યારે ફરીથી સંકલ્પ થતો નથી. કોઈ પણ પ્રકારની ભાવના - વિચારધારા ન કરવા માત્રથી સંકલ્પ સ્વયં નાશ પામે છે. હે મુનિ! સંકલ્પ દ્વારા જ સંકલ્પને તોડીને, મન દ્વારા જ મનને ભેદીને તું તારા પોતાના આત્મામાં રહે. આટલું જો તું કરે તો તારા માટે બીજું શું દુષ્કર છે ? <← મતલબ કે સંકલ્પ અને મનનો નાશ કરે તો મોક્ષ સ્વયંસિદ્ધ ४. तयाग प्रस्तुतमां ध्यानमा राजवी. (२/43) મહોતિષમાં જણાવેલ બે ગાથા ગ્રંથકારથી જણાવે છે. શ્લોકાર્થ :- અસ્રથી અસ્ર શાંત થાય છે, મેલથી મેલ ધોવાય છે, ઝેરથી ઝેર શમે છે, શત્રુથી શત્રુ હણાય છે. આ જે ભૂતમાયા (અવિદ્યા) છે તે આવા પ્રકારની છે કે જે પોતાના નાશ દ્વારા હર્ષ આપનારી छे. तेनो स्वभाव खातो नथी, अराग हे ते हेजवा मात्रथी ४ नाश पामे छे. (२/५४-५५) અવિદ્યાનાશની પ્રક્રિયા ઓળખીએ = = = = = = = = ૨૫૪ = नश्यति । दूरीक्रियते । शाम्यति । ટીકાર્થ :- અસ્ર વિદ્યાથી રચાયેલ સર્પ વગેરે આકારના અસ્ર, અસ્ર વિદ્યાના વિશારદે રચેલા ગરૂડ વગેરે આકારના અસ્ત્રથી શાંત થાય છે. સાબુ વગેરેના ક્ષાર વગેરથી મિશ્રિત થયેલ, ધોયેલ વજ્ર સંબંધી મેલ દ્વારા મેલા વજ્ર વગેરેનો મેલ ઘોવાય છે. ચિકિત્સા શાસ્ત્રમાં દર્શાવેલ વિધિથી બનાવેલ અને વૈદ્યએ પ્રયોજેલા ઝેર વડે, વિરૂદ્ધ દ્રવ્ય મિશ્ર કરવાથી ઉત્પન્ન થયેલું ઝેર, શમે છે. દુશ્મનના (A) બળવાન દુશ્મન (B) વડે દુશ્મન
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy