SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ મૂળગાથા - શબ્દાર્થ કુલ ૧,૯૭,૫૦,૦૦૦ કુલકોટિ જાણવી. (૩૫૭) એબિંદિયનેરઇયા, સંવુડજોણી હવંતિ દેવાયા વિગલિંદિયાણ વિઅડા, સંવુડવિઅડા ય ગભૂમિ ૩૫૮ / એકેન્દ્રિય-નારકી-દેવો સંવૃત (ઢંકાયેલ)યોનિવાળા છે, વિલેન્દ્રિય નિવૃત પ્રગટ) યોનિવાળા છે, ગર્ભજ જીવો સંવૃતવિવૃત યોનિવાળા છે. (૩૫૮) અશ્ચિત્તા ખલુ જોણી, નેરઈઆણે તહેવ દેવાણં મીસા ય ગળ્યવસહી, તિવિહા જોણી ઉ સેસાણં . ૩૫૯ / નારકી-દેવોની અચિત્ત યોનિ છે, ગર્ભજ જીવોની મિશ્ર યોનિ છે, શેષ જીવોની યોનિ ત્રણ પ્રકારની છે. (૩૫૯). સીઉસણજોણીઆ, સર્વે દેવા ય ગળ્યવર્કતી ઉસિણા ય તેઉકાએ, દુહ નરએ તિવિહ સેસાણં . ૩૬૦ || દેવો અને ગર્ભજ જીવો શીતોષ્ણ યોનિવાળા છે, તેઉકાયની ઉષ્ણયોનિ છે, નારકીની યોનિ બે પ્રકારની છે, શેષ જીવોની યોનિ ૩ પ્રકારની છે. (૩૬૦) સખાવત્તા જોણી, કુમ્ભનય વંસપત્ત જોણી અ સંખાવત્તાઈ તહિં, નિયમાઉ વિણસ્સએ ગબ્બો ૩૬૧ / શંખાવર્ત યોનિ, કુર્મોન્નત યોનિ અને વંશીપત્રા યોનિ (-આ મનુષ્યયોનિના ત્રણ પ્રકાર છે). તેમાં શંખાવર્તયોનિમાં ગર્ભ અવશ્ય નાશ પામે છે. (૩૬૧) કુમુનયજોણીએ, તિસ્થયરા દુવિહ ચક્કવટ્ટી યા રામા વિ ય જાયતે, સેસાએ સેસગજણો ય ા ૩૬૨ // કુર્મોન્નતયોનિમાં તીર્થકર, બે પ્રકારના ચક્રવર્તી (ચક્રવર્તી અને વાસુદેવ) અને બળદેવ ઉત્પન્ન થાય છે, શેષ યોનિમાં શેષ લોકો ઉત્પન્ન થાય છે. (૩૬૨)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy