SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૩ મૂળગાથા - શબ્દાર્થ આહારસરીરિંદિય પક્ઝત્તિ, આણપાણભાસમણે છે ચત્તારિ પંચ છuિઅ, એનિંદિઅલિગલસન્નીસં . ૩૬૩ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન (-આ છ પર્યાપ્ત છે). એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંજ્ઞીને ક્રમશઃ ૪, ૫, ૬ પર્યાપ્તિ હોય છે. (૩૬૩). એસા સંખેવસ્થા, ભવ્વાણ હિયટ્ટયાઈ સમયાઓ. કહિયા ભે સંઘયણી, સંખિત્તયરી ઇમા વના | ૩૬૪ | ભવ્યજીવોના હિત માટે આગમમાંથી (ઉદ્ધાર કરીને) સંક્ષિપ્તઅર્થવાળી આ સંગ્રહણિ તમને કહી છે. તેનાથી વધુ સંક્ષિપ્ત આ બીજી સંગ્રહણિ છે. (૩૬૪) સરીરોગાહણસંઘયણસઠાણ- કસાય હૃતિ સણાઓ ! લેસિંદિયસમુગ્ધાએ, સન્ની વેએ આ પક્ઝરી | ૩૬૫ / દિઠી દંસણનાણે, જોગવઓગે તહા કિનાહારે. ઉવવાયઠિઈ સમુગ્ધાય, ચવણ ગઈરાગઈ ચેવ | ૩૬૬ | શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, સંજ્ઞા, વેશ્યા, ઈન્દ્રિય, સમુદ્યાત, સંજ્ઞી, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, કિમાધાર, ઉપપાત, સ્થિતિ, સમુદ્ધાત, ચ્યવન, ગતિ અને આગતિ. (૩૬૫, ૩૬૬). જે ઉદ્ધિયં સુયાઓ, પુવાયરિયાકયમહવે સમઈએ ખમિયā સુયહરેહિં, તહેવ સુયદેવયાએ ય . ૩૬૭ જે શ્રુતમાંથી ઉદ્ધત કર્યુ અથવા પૂર્વાચાર્યકૃત ઉદ્ધત કર્યુ અથવા સ્વમતિથી ઉદ્ધત કર્યુ હોય તેની શ્રુતધરોએ અને શ્રુતદેવતાએ ક્ષમા આપવી. (૩૬૭) શ્રીબૃહત્સંગ્રહણિના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy