SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ મૂળગાથા - શબ્દાર્થ રત્નપ્રભામાં અવધિજ્ઞાનનો વિષય ૧ યોજન છે. દરેક પૃથ્વીમાં ગાઉ ઓછો કરવો. (૩૦૫) નરએ સંખેવેસો, ઇત્તો એગિંદિયાણ તિરિઆણં । ગબ્મભુયજલયરોભય-પંચિંદિયઆઉમાણં ચ ॥ ૩૦૬ ॥ આ નરકનો સંક્ષેપ (કહ્યો). હવે એકેન્દ્રિય, તિર્યંચ (વિકલેન્દ્રિય), પંચેન્દ્રિય ગર્ભજ ભુજપરિસર્પ, ગર્ભજ-સંમૂચ્છિમ જલચરના આયુષ્યનું પ્રમાણ (કહીશ). (૩૦૬) જોયણસહસ્સમહિયં ઓહેણ, એગિંદિએ તરુગણેસુ । મચ્છજુઅલે સહસ્સે, ઉરગેસુ ય ગખ્મજાઇસુ ॥ ૩૦૭ II એકેન્દ્રિયમાં ઓઘથી અને વનસ્પતિકાયમાં સાધિક ૧૦૦૦ યોજન, માછલા યુગલ (ગર્ભજ - સંમૂચ્છિમ) માં અને ગર્ભજ સર્પોમાં ૧,૦૦૦ યોજન (અવગાહના) છે. (૩૦૭) ગજ્મચઉપ્પય છગ્ગાઊયાઇ, ભુઅગેસુ ગાઉઅપુહુર્ત્ત / પિક્ષસુ ધણુયપુહુર્ત્ત, મણુએસ અ ગાઉઆ તિન્નિ II ૩૦૮ II ગર્ભજ ચતુષ્પદમાં ૬ ગાઉ, (ગર્ભજ) ભુજપરિસર્પમાં ગાઉપૃથક્ત્વ, (ગર્ભજ) પક્ષિઓમાં ધનુષ્યપૃથક્વ, મનુષ્યમાં ૩ ગાઉ (અવગાહના) છે. (૩૦૮) ધણુઅપુહુi પિસુ, ભુઅગે ઉરગે અ જોયણપુહુર્ત્ત । હોઈ ચઉપ્પય સંમુચ્છિમાણ, તહ ગાઉઅપુહુર્ત્ત | ૩૦૯ ॥ (સંમૂચ્છિમ) પક્ષિઓમાં ધનુષ્ય પૃથક્વ, (સંમૂચ્છિમ) ભુજપરિસર્પ-ઉરપરિસર્પમાં યોજનપૃથ અને સંમૂર્ચિચ્છમ ચતુષ્પદમાં ગાઉપૃથક્ક્ત્વ (અવગાહના) છે. (૩૦૯) વિગલિંદિયાણ બારસ ઉ, જોયણા તિન્નિ ચઉર કોસા ય । સેસાણોગાહણયા, અંગુલભાગો અસંખતમો ॥ ૩૧૦ ॥
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy