SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૧ મૂળગાથા - શબ્દાર્થ એગિંદિઅરયણાઈ, અસુરકુમારેહિં જાવ ઇસાણો ઉવવર્જતિ અ નિયમો, સેસઠાણેહિં પડિલેહો . ૩૦૦ / એકેન્દ્રિય રત્નો (દેવોમાંથી ઉત્પન્ન થાય તો) અસુરકુમારથી ઈશાન સુધીના દેવોમાંથી ઉત્પન્ન થાય, શેષસ્થાનોમાંથી અવશ્ય નહીં. (૩૦૦) ચક્ક છત્ત દંડ, તિનિ એયાઈ વામમિત્તાઈં. ચમે દુહત્વદીયં, બત્તીસં અંગુલાઈ અસી . ૩૦૧ / ચક્ર, છત્ર, દંડ-ત્રણેય બામ(ધનુષ્ય) જેટલા છે. ચર્મરત્ન ર હાથ લાંબુ છે. ખડ્ઝરત્ન ૩૨ અંગુલનું છે. (૩૦૧) ચરિંગુલો મણી પુણ, તસ્સદ્ધ ચેવ હોઈ વિસ્થિણો. ચરિંગુલમ્પમાણા, સુવર્ણવરકાગિણી નેયા | ૩૦ || મણી ચાર અંગુલ લાંબો અને તેના કરતા અડધો પહોળો છે. સુવર્ણમયકાકિણીરત્ન ૪ અંગુલપ્રમાણ જાણવું. (૩૦૨) સેણાવઈ ગાહાવઈ, પુરોહિ ગય તુરય વઢઈ ઇOી. ચક્ક છત્ત ચમ્મ, મણિ કાગિણી ખમ્મ દંડો ય // ૩૦૩ / સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, ગજ, અશ્વ, વકી (સુથાર), સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાગિણિ, ખગ અને દંડ- આ ૧૪ રત્નો છે. (૩૦૩) ચક્કે ખખ્ખું ચ ધર્મ ણી ય માલા તહેવ ગય સંખો. એએ ઉ સત્ત રયણા, સલૅસિં વાસુદેવાણં . ૩૦૪ .. ચક્ર, ખગ, ધનુષ્ય, મણી, માળા, ગદા અને શંખ- આ ૭ રત્નો બધા વાસુદેવોને હોય છે. (૩૦૪). રયણપ્રહાએ જોયણમેગ, વિસઓ હવિજ્જ અવહીએ! પુઢવીએ પુઢવીએ, ગાઉઅમä પરિહરિજ્જા ૩૦૫ છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy