SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ મૂળગાથા - શબ્દાર્થ જા સત્તમએ પયરે, રઈઆણં તુ હોઈ ઉસેહો. બાસઠી ધણુઆઈ, દુનિ અરયણી આ બોધવા | ૨૭૪ . . યાવત્ સાતમા પ્રતરમાં નારકીઓની ઉંચાઈ ૬૨ ધનુષ્ય ૨ હાથ જાણવી. (૨૭૪) સો ચેવ પંચમીએ, પઢમે પયરમિ હોઈ ઉસેહો પનરસ ધણૂણિ દો હત્ય, સઢ પયરે ય વુઢી અને ૨૭૫ પાંચમી પૃથ્વીના પહેલા પ્રતરમાં તે જ ઉત્કૃષ્ટ ઉંચાઈ છે. દરેક પ્રતરમાં ૧૫ ધનુષ્ય ૨ હાથની વૃદ્ધિ થાય. (૨૭૫) તહ પંચમએ પયરે, ઉસેહો ધણસયં તુ પણવીસા સો ચેવ ય છઠીએ, પઢમે પયરમેિ હોઈ ઉસેહો ૨૭૬ . તથા પાંચમા પ્રતરમાં ઉંચાઈ ૧૨૫ ધનુષ્ય છે. તે જ છઠ્ઠી પૃથ્વીના પહેલા પ્રતરમાં ઉત્કૃષ્ટ ઉંચાઈ છે. (૨૭૬) બાસઠિ ધણુહ સઢા, પયરે પયરે ય હોઈ વઢી અને છઠીએ તUઅપયરે, દો સય પન્નાસયા હુતિ / ૨૭૭ . દરેક પ્રતરમાં ૬૨ ધનુષ્યની વૃદ્ધ થાય. છઠ્ઠી પૃથ્વીના ત્રીજા પ્રતરમાં (ઉંચાઈ) ૨૫૦ ધનુષ્ય છે. (૨૭૭) સત્તમિયાએ પયરે, ઉસેહો ધણસયાઈ પંચેવા ભવધારણીજ્જ એસા, ઉક્કોસા હોઈ નાયબ્બા | ૨૭૮ | સાતમી પૃથ્વીના પ્રતરમાં ઉંચાઈ ૫૦૦ ધનુષ્ય છે. આ ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે એમ જાણવુ. (૨૭૮) જા જમિ હોઈ ભવધારણિજ્જ- ઓગાહણા ય નરએસુ સા દુગણા બોધબ્બા, ઉત્તરવેકવિ ઉજ્જોસા ! ર૭૯ /
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy