SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ મૂળગાથા - શબ્દાર્થ જા તેરસમે પયરે, દેહપમાણેણ હોઈ એયં તુ. સત્ત ધણુ તિનિ રમણી, છચ્ચેવ ય અંગુલા પુન્ના ૨૬૮ // યાવત્ તેરમા પ્રતરમાં શરીરપ્રમાણ આ છે – ૭ ધનુષ્ય, ૩ હાથ, છ અંગુલ સંપૂર્ણ. (૨૬૮) સા ચેવ ય બીઆએ, પઢમે પયરશ્મિ હોઈ ઉસેહો ! હત્ય તિ િતિનિ અંગુલ, પયરે પયરે ય વુડઢીઓ || ૨૬૯ !! બીજી પૃથ્વીના પહેલા પ્રતરમાં તે જ ઉત્કૃષ્ટ ઉંચાઈ છે. દરેક પ્રતરમાં ૩ હાથ ૩ અંગુલની વૃદ્ધિ થાય. (૨૬૯) ધક્કારસમે પયરે, પન્નરસ ધણુયાઈ દુનિ રયણીઓ ! બારસ ય અંગુલાઈ, દેહપમાણે તુ વિનેય | ૨૭૦ || ૧૧મા પ્રતરમાં ૧૫ ધનુષ્ય, ૨ હાથ, ૧૨ અંગુલ શરીરપ્રમાણ જાણવુ. (૨૭૦). સો ચેવ ય તઈયાએ, પઢમે પયરમિ હોઈ ઉસેહો, સત્તરયણી ઉ અંગુલ, ઉણવીસ સઢવુડઢીએ II ૨૭૧ પયરે પયરે અ તહા, નવમે પયરશ્મિ હોઈ ઉસેહો ધણુઆણિ એગતીસં, ઇફકા રયણી ય નાયબ્યા છે ૨૭૨ // ત્રીજી પૃથ્વીના પહેલા પ્રતરમાં તે જ ઉત્કૃષ્ટ ઉંચાઈ છે. દરેક પ્રતરમાં ૭ હાથ ૧૯ અંગુલની વૃદ્ધિ થાય. નવમા પ્રતરમાં ઉંચાઈ ૩૧ ધનુષ્ય અને ૧ હાથ જાણવી. (૨૭૧, ૨૭૨) સો ચેવ ચઉત્થીએ, પઢમે પયરમેિ હોઈ ઉસ્સો પંચ ધણ વીસ અંગુલ, પયરે ય વઢી છે ર૭૩ . ચોથી પૃથ્વીના પહેલા પ્રતરમાં તે જ ઉત્કૃષ્ટ ઉંચાઈ છે. દરેક પ્રતરમાં ૫ ધનુષ્ય ૨૦ અંગુલની વૃદ્ધિ થાય. (૨૭૩)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy