SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ મૂળગાથા - શબ્દાર્થ ધાયઈસંડપ્પભિઈ, ઉદ્દિદ્દા તિગુણિયા ભવે ચંદા આઈલ્લચંદસહિ, અહંતાણંતરે ખિતે ૬પા. ઉદિષ્ટ ચન્દ્ર - સૂર્યને ત્રણ ગુણા કરવા. તે આદિના ચન્દ્રસૂર્ય સહિત ધાતકીખંડથી માંડીને પછી પછીના ક્ષેત્રમાં ચન્દ્ર-સૂર્ય છે. (૬૫) દુ િય ચઉરો બારસ, બાયાલીસા બિસત્તરી ચેવા એગંતરદીવુદહીણ, ચંદસખા મુણેયવા ૬૬ ૨, ૪, ૧૨, ૪૨, ૭ર - આ એકાન્તરિત દ્વીપ – સમુદ્રોના ચન્દ્રસૂર્યની સંખ્યા જાણવી. (૬૬) ચત્તારી ય પંતીઓ, ચંદાઈય્યાણ મણુયેલોગમિ. છાવટ્ટી છાવટ્ટી, હોઈ ય ઈક્કિક્કપતીએ દિશા મનુષ્યલોકમાં ચન્દ્ર-સૂર્યની ૪ પંક્તિઓ છે. ૧-૧ પંક્તિમાં ૬૬-૬૬ ચન્દ્ર કે સૂર્ય છે. (૬૭) છપ્પન્ન પંતીઓ, નખત્તાણં તુ મણુયલોગમિ. છાવટ્ટી છાવટ્ટી ય હોઈ, ઈક્રિક્રિયા પતી ૬૮ મનુષ્યલોકમાં નક્ષત્રોની પ૬ પંક્તિઓ છે. ૧-૧ પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્ર છે. (૬૮) છાવત્તરી ગહાણે પંતિસયું, હોઈ મણુયલોગમિા છાવટ્ટી છાવટ્ટી ય હોઈ, ઇક્રિક્રિયા પતી દુલા મનુષ્યલોકમાં ગ્રહોની ૧૭૬ પંક્તિઓ છે. ૧-૧ પંક્તિમાં ૬૬-૬૬ ગ્રહો છે. (૬૯) સલૅસિં સૂરાણ, અભિતરમંડલા ઉ બાહિરિયા હોઈ અબાહા નિયમા, પંચેવ દત્યુત્તરસયાઈ ૭૦
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy