SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ મૂળગાથા - શબ્દાર્થ કિન્નર કિંમ્પરિસે ખલુ, સપુરિસે ચેવ તહ મહાપુરિસે અઈકાયમહાકાએ, ગીયરઈ ચેવ ગયજસે I૬ol કાલ, મહાકાલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ,મહાભીમ, કિન્નર, કિંપુરુષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ – આ બન્નરેન્દ્રો છે. (૫૯, ૬૦) ચિંધાઈ કલંબ ઝએ, સુલવડે તહ ય હોઈ ખફેંગે ! આસોય ચંપએ વિ ય, નાગે તહ તુંબરુ ચેવ ૬૧ કદંબવૃક્ષ, તુલસ, વટવૃક્ષ, ખટ્વાંગ, અશોકવૃક્ષ, ચમ્પકવૃક્ષ, નાગવૃક્ષ, તુંબવૃક્ષ - આ પિશાચ વગેરેના ધ્વજમાં ચિહ્નો છે. (૬૧) સામાવદાય જખા, સવ્વ ય મહોરગા સગંધા . અવદાયા કિંમ્પરિસા, સરખસા હુતિ વન્નેણે આદરા કાલા ભૂયા સામા ય, પિસાયા કિન્નરા પિયંગુનિભા. એસો વન્નવિભાગો, વંતરિઆણે સુરવરાણે I૬૩ - યક્ષ, બધા મહોરગ, ગન્ધર્વ શ્યામ અને નિર્મળ છે, કિંપુરુષ અને રાક્ષસ વર્ણથી સફેદ છે, ભૂત કાળા છે, પિશાચ શ્યામ છે, કિન્નર પ્રિયંગુ જેવા (નીલ) છે – આ વ્યત્તરદેવોનો વર્ણવિભાગ છે. (૬૨, ૬૩) દો ચંદા ઈહ દીવે, ચત્તારિ ય સાયરે લવણતોયે. ધાયઈસંડે દીવે, બારસ ચંદા સૂરા ય ૬૪il. આ જંબુદ્વીપમાં ૨, લવણસમુદ્રમાં ૪, ધાતકીખંડમાં ૧૨ ચન્દ્ર-સૂર્ય છે. (૬૪)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy