SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૧૬૫ અસુરેન્દ્ર, નાગકુમાર વગેરેના ઈન્દ્ર, વ્યન્તરેન્દ્ર, જ્યોતિષેન્દ્ર, સૌધર્મેન્દ્ર-ઈશાનેન્દ્રની ક્રમશઃ ૫, ૬, ૪, ૪, ૮ અગ્રમહિષી છે. (૫૪) તિરિકવવાઈયાણ, રમા ભોમનગરા અસંખેજ્જા ! તત્તો સંખેશ્વગુણા, જોઈસિયાણ વિમાણાઓ પપા - તિચ્છલોકમાં ઉપપાતવાળા લત્તરોના ભૂમિની અંદર રહેલા અસંખ્ય સુંદર નગરો છે. તેના કરતા જ્યોતિષના વિમાન સંખ્યાત ગુણ છે. (૫૫) જંબુદ્દીવસમા ખલુ, ઉજ્જોસેણે હવંતિ તે નગરા ખુડ઼ા ખિત્તસમા ખલુ, વિદેહસમગી ઉ મઝિમગા પદો તે નગરો ઉત્કૃષ્ટથી જંબૂઢીપ જેટલા છે, સૌથી નાના નગરો ભરતક્ષેત્ર જેટલા છે, મધ્યમ નગરો મહાવિદેહક્ષેત્ર જેટલા છે. (૫૬) હિટ્રોવરિ જોયણસય-રહિએ રયાએ જોયણસહસ્સા પઢમે વંતરિયાણું, ભોમાઈ હુંતિ નગરાઈ પછી રત્નપ્રભાના પહેલા ૧,000 યોજનમાં ઉપર-નીચે ૧૦૦ યોજન છોડીને વ્યન્તરોના ભૂમિની અંદર રહેલા નગરો છે. (૫૭) પિસાયભૂઆ જફઆ ય, રખસા કિનરા ય કિપુરિયા મહોરગા ય ગંધબ્બા, અટ્ટવિહા વાણમંતરિયા //પટા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરષ, મહોરગ, ગન્ધર્વ- આ આઠ પ્રકારના વન્તરદેવો છે. (૫૮) કાલે ય મહાકાલે, સુરૂવ પડિરૂવ પુન્નભટ્ટે યા અમરવઈ માણિભદે, ભીમે ય તહો મહાભીમે પલા
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy