SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રમાણાંગુલ ૨ વેત = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ્ય ૨,૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજના ઉત્સધાંગુલથી દેવો વગેરેના શરીર મપાય છે. (૩) પ્રમાણાંગુલ- ૪૦૦ ગુણા ઉત્સધાંગુલરૂપ પ્રમાણથી થયેલ અંગુલ તે પ્રમાણાંગુલ. અથવા પરમપ્રકર્ષરૂપ પ્રમાણને પામેલ અંગુલ તે પ્રમાણાંગુલ. અથવા સર્વલોકસ્થિતિનું નિર્માણ કરનાર હોવાથી ઋષભદેવપ્રભુ કે ભરતચક્રી પ્રમાણભૂત છે, તેમનું અંગુલ તે પ્રમાણાંગુલ. ૨ ઉત્સધાંગુલ = વીરપ્રભુનું ૧ આત્માંગુલ ૧ પ્રમાણાંગુલ = ભરતચક્રીનું ૧ આત્માંગુલ પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાન, ભવન, નરકાવાસ વગેરે મપાય છે. ૧ અંગુલ પહોળા ૧OOO ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ ૨ અંગુલ પહોળા ૪00 ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ ભરતચક્રી આત્માંગુલથી ૧૨૦ અંગુલ પ્રમાણ હતા. ભરતચક્રી પ્રમાણાંગુલથી ૧૨૦ અંગુલ પ્રમાણ હતા.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy